________________
૨૧૬ * આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) आभरणगाणि घडाविज्जंति, एगो भणइ-का उण वेला वट्टइ ?, एगो भणइ-रत्ती वट्टइ, सो कहं जाणइ ?, जो ण चंदं ण सूरं पिच्छइ, तो अक्खाहि, सा भणइ-णिद्दाइया, बितियदिणे कहेइ-सो रत्तिअंधत्तणेण जाणइ, अण्णं अक्खाहित्ति, भणइ-एगो राया तस्स दुवे चोरा उवट्ठिया, तेण मंजूसाए पक्खिविऊण समुद्दे छूढा, ते किच्चिरस्सवि उच्छल्लिया, एगेण दिट्ठा मंजूसा, गहिया, विहाडिया, मणुस्से पेच्छइ, ताहे पुच्छिया-कइत्थो दिवसो छूढाणं?, एगो भणइ-चउत्थो दिवसो, सो कहं जाणइ ?, तहेव बीयदिणे कहेइ-तस्स चाउत्थजरो तेण जाणेइ, अण्णं कहेइ-दो सवत्तिणीओ, एक्काए रयणाणि अस्थि, सा इयरीए છે. તેમાં એક સોની પૂછે છે કે – “અત્યારે કઈ વેળા ચાલતી હશે ?” બીજાએ કહ્યું – “અત્યારે રાત્રિનો સમય ચાલી રહ્યો છે.” (ચિત્રકારપુત્રીએ દાસીને પૂછ્યું, “જે ચંદ્ર કે સૂર્યને જોતો નથી છતાં તે સોની કેવી રીતે જાણે છે ? કે રાત્રિ ચાલી રહી છે.” દાસીએ કહ્યું : “તમે જ કહોને.” તેણીએ કહ્યું – “હું નિદ્રાને આધીન થઈ છું. (અર્થાત્ મને ઊંઘ આવે છે.)
બીજા દિવસે (એ જ રીતે રાજા આવે છે. દાસી પૂછે છે એટલે) ચિત્રકારપુત્રી કહે છે – તે સોની રાત્રિના સમયે આંધળો બની જતો હોવાથી (જ્યારે બીજા સોનીએ પૂછ્યું હતું કે
અત્યારે કંઈ વેળા ચાલે છે ? તે સમયે આ સોની આંધળો થયેલો હોવાથી સૂર્ય-ચંદ્રને જોયા 15 વિના પણ રાત્રિનો સમય ચાલે છે એવું) જાણે છે. દાસીએ કહ્યું – “બીજી વાર્તા કહો.” તેથી
ચિત્રકારપુત્રી ત્રીજી વાર્તા કહે છે એક રાજા હતો. તેની પાસે બે ચોર ઉપસ્થિત કરવામાં આવ્યા. રાજાએ બંને ચોરોને (સજારૂપે) મોટા પટારામાં નાખીને પટારાને સમુદ્રમાં નંખાવ્યો.
ઘણા કાળ પછી પણ તેઓ ઉપર જ તરતા હતા. (અર્થાત્ તે પટારી તરતો તરતો આગળ વધ્યો પણ પાણીમાં ડૂબ્યો નહીં.) કિનારે ઊભા રહેલા એક પુરુષે તે પટારો જોયો. ગમે તેમ 20 કરીને તેણે તે પટારો કિનારે લાવ્યો અને ઉઘાડ્યો. તેમાં આ બંને ચોરોને જુએ છે. ત્યારે તે
પુરુષે બંનેને પૂછ્યું કે – “આ પટારામાં નાંખ્યાને કેટલા દિવસ થયા ?” બેમાંથી એકે કહ્યું – “આજે ચોથો દિવસ છે.” (પુત્રીએ દાસીને પૂછ્યું –) “તેણે ચોથો દિવસ કેવી રીતે જાણ્યો ?” પૂર્વની જેમ જ પછીના દિવસે જવાબ આપે છે કે – “તે ચોરને દર ચોથા દિવસે તાવ આવતો
હતો. તેથી તે જાણે છે. (અર્થાતુ જે દિવસે તે ચોરને પટારામાં નાંખ્યો હતો તેના આગલા 25 દિવસે જ તાવ આવીને ગયો હતો. તેથી અને જે દિવસે પટારામાંથી બહાર કાઢ્યો તે દિવસે
તાવ આવ્યો હતો. એટલે ચોથો દિવસ છે એવું જાણ્યું.”
६२. आभरणकानि कुर्वन्ति, एको भणति-का पुनर्वेला वर्तते ? एको भणति-रात्रिर्वर्त्तते, स कथं जानाति? न यश्चन्द्रं न सर्यं प्रेक्षते, तदाख्याहि, सा भणति-निद्रार्ता, द्वितीयदिवसे कथयति-स रात्र्यन्धत्वेन
जानाति, अन्यदाख्याहीति, भणति-एको राजा तस्मै द्वौ चौरावुपस्थापितो, तेन मञ्जूषायां प्रक्षिप्य समुद्रे 30 fક્ષણ, તૌ વિખ્યUાણુછનિતી, પન દૃષ્ટ મઝૂષા, પૃહીતા, દિતા, મનુષ્ય ક્ષત્ત, તરી પૂછ
कतिथो दिवसः क्षिप्तयोः ?, एको भणति-चतुर्थो दिवसः, स कथं जानाति ?, तथैव द्वितीयदिने कथयतितस्य चातुर्थज्वरस्तेन जानाति, अन्यत् कथयति-द्वे सपल्यौ, एकस्या रत्नानि सन्ति, सा इतरस्यै