________________
२०८ * आवश्यनियुजित रिमद्रीयवृत्ति समाषांतर (भाग-५) ऐयाणि भक्खभोज्जाणि तलागाईसु य मिट्टाणि पाणियाणि एएसु य रुक्खेसु पुष्फफलाणि मिट्ठाणि उवभुंजइ सो मरइ, जाणि एयाणि खारकडुयाणि दुणापाणियाणि उवभुंजेह, जे तं घोसणं सुणित्ता विरया ते जीविया, इयरे मता, एसा दव्ववारणा भाववारणा(ए) दिळंतस्स उवणओ-एवमेव रायत्थाणीएहिं तित्थगरेहिं विसन्नपाणसरिसा विसयत्ति काऊण वारिया, तेसु जे पसत्ता ते बहूणि जम्मणमरणाणि पाविहिति, इयरे संसाराओ उत्तरंति ४ । इयाणि णियत्तीए दोण्हं कण्णयाणं पढमाए कोलियकण्णाए दिलुतो कीरइ-एगम्मि णयरे कोलिओ, तस्स सालाए धुत्ता वुणंति, तत्थेगो धुत्तो महुरेण सरेण गायइ, तस्स कोलियस्स धूया तेण समं संपलग्गा, तेणं भण्णइ-नस्सामो जाव ण णज्जामुत्ति, सा भणइ-मम वयंसिया रायकण्णगा, तीए समं संगारो जहा दोहिवि एक्कभज्जाहि होयव्वंति, तोऽहं. तीए विणा
10 પ્રાણીને તથા વૃક્ષો ઉપર રહેલા સ્વાદિષ્ટ પુષ્પફલોને ખાશે તે મરી જશે. પરંતુ જે આ કડવા
અને ખારા ભોજનો તથા દુર્ગધી પાણી છે તેને તમે વાપરજો.” જેઓ તે ઘોષણાને સાંભળીને વિરક્ત થયા તે બચી ગયા. જે આસક્ત થયા તે મર્યા. રાજાની ઘોષણા તે દ્રવ્યવારણા જાણવી.
ભાવમાં દષ્ટાન્તનો ઉપનય આ પ્રમાણે જાણવો – એ જ પ્રમાણે રાજસ્થાનીય એવા તીર્થકરોએ વિષયુક્ત અન્ન-પાણ જેવા વિષયો હોવાથી નિષેધેલા છે. આ વિષયોમાં જે પ્રસક્ત 15 થાય છે તે ઘણા જન્મ-મરણોને પામશે. જેઓ આસક્ત નહીં થાય તેઓ સંસારથી પાર ઉતરશે. ॥४॥
નિવૃત્તિ ઉપર પ્રથમ કન્યાનું ખાન હવે નિવૃત્તિને વિશે બે કન્યાઓમાંથી પ્રથમ વણકરની કન્યાવડે દષ્ટાન્ત કરાય છે – એક નગરમાં વણકર રહે છે. તેની શાળામાં ધૂર્તા વસ્ત્ર તૈયાર કરે છે. તેમાં એક ધૂર્ત મધુર સ્વરવડે 20 ॥य छे. ते १९४२नी उन्या मा धूर्त ७५२ भासत थाय छे. पूर्ते युं -, "आप" ५५२ पडे
તે પહેલાં ભાગી જઈએ.” કન્યાએ કહ્યું – “મારી બહેનપણી રાજકન્યા છે. તેની સાથે મેં સંકેત કર્યો છે કે આપણે બંને એકની જ પત્ની બનીશું. તેથી હું તેના વિના આવીશ નહીં.” ધૂર્ત
५३. एतानि भक्ष्यभोज्यानि तडाकादिषु च मिष्टानि पानीयानि एतेषु च वृक्षेषु पुष्यफलानि मिष्टानि
उपभुङ्क्ते स म्रियते, यान्येतानि क्षारकटुकानि दुर्गन्धपानीयानि (तानि) उपभुक्ष्व, ये तां घोषणां श्रुत्वा 25 विरतास्ते जीविताः, इतरे मृताः, एषा द्रव्यवारणा, भाववारणा( यां), दृष्टान्तस्योपनयः-एवमेव राजस्थानीयै
स्तीर्थकरैर्विषान्नपानसदृशा विषया इतिकृत्वा वारिताः, तेषु ये प्रसक्तास्ते बहूनि जन्ममरणानि प्राप्स्यन्ति, इतरे संसारात् उत्तरन्ति ४ । इदानी निवृत्तौ द्वयोः कन्ययोः प्रथमया कोलिककन्यया दृष्टान्तः क्रियतेएकस्मिन्नगरे कोलिकः, तस्य शालायां धूर्ता वयन्ति, तत्रैको धूर्तो मधुरेण स्वरेण गायति, तस्य कोलिकस्य
दुहिता तेन समं संप्रलग्ना, तेन भण्यते-नश्यावो यावन्न ज्ञायावहे इति, सा भणति-मम वयस्या राजकन्या, 30 तया समं संकेतो यथा द्वाभ्यामप्येकभार्याभ्यां भवितव्यमिति, तदहं तया विना