________________
૨૦૦ % આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) तरभेदा, अप्रशस्ता संयमाद्याचरणविषया, प्रशस्ता पुनरसंयमाद्याचरणविषयेति, 'हा ! दुट्कयं हा ! दुइ कारियं दुहु अणुमयं हत्ति । अंतो अंतो डज्झइ झुसिरुव्व दुमो वणदवेणं ॥१॥ अथवौघत एवोपयुक्तसम्यग्दृष्टेरिति, तयेहाधिकारः, प्रतिक्रमणपर्यायता स्फुटेति गाथार्थः ॥१२४०॥
गहेंदानी, तत्र 'गर्ह कुत्साया'मस्य 'गुरोश्च हल' इत्यकारः टाप, गर्हणं गर्हा-परसाक्षिकी __ कुत्सैवेति भावार्थः, सा च नामादिभेदतः षोद्वैवेति, तथा चाह
नामं ठवणा दविए खित्ते काले तहेव भावे य ।
एसो खलु गरिहाए निक्खेवो छव्विहो होइ ॥१२४१॥ व्याख्या-नामस्थापने गतार्थे, द्रव्यगर्दा तापसादीनामेव स्वगुर्वालोचनादिना अनुपयुक्तस्य सम्यग्दृष्टेर्वोपयुक्तस्य वा निह्नवस्येत्यादिभावार्थो वक्तव्यः, यावत्प्रशस्तयेहाधिकारः ॥१२४१॥
इदानी शुद्धिः 'शुध शौचे' अस्य स्त्रियां क्तिन्, शोधनं शुद्धिः, विमलीकरणमित्यर्थः, सा च नामादिभेदतः षोलैव, तथा चाहકાલની જે નિંદા તે કાલનિંદા. પ્રશસ્ત અને અપ્રશસ્તભેદવાળી ભાવનિંદા જાણવી. તેમાં સંયમાદિના આચરણ સંબંધી જે નિંદા તે અપ્રશસ્ત અને અસંયમાદિના આચરણ સંબંધી “હા ! ખોટું કર્યું; હા ! ખોટું કરાવ્યું; હા ! ખોટું અનુમોઘું એ પ્રમાણે મનમાં ને મનમાં દાવાનલથી - બળતા પોલાણવાળા વૃક્ષની જેમ જે બળે છે. [૧]” તેની આવા પ્રકારની જે નિંદા તે પ્રશસ્તનિંદા જાણવી. અથવા સામાન્યથી ઉપયુક્ત સમ્યગ્દષ્ટિની જે નિંદા તે ભાવનિંદા જાણવી. તેનાવડે અહીં અધિકાર છે. નિંદાની પ્રતિક્રમણપર્યાયતા સ્પષ્ટ જ છે. ૧૨૪૦
હવે ગઈ કહેવાય છે. તેમાં “ ધાતુ કુત્સિત અર્થમાં વપરાય છે. આ ધાતુને “પુરોશ હતઃ' નિયમથી “” પ્રત્યય લાગી ગઈ શબ્દ બન્યો. પછી સ્ત્રીલિંગમાં મા(રા)પ્રત્યય લાગીને 20 ગહ શબ્દ બન્યો. ગઈ એટલે પરસાક્ષીએ આત્માને ધિક્કારવો. અને તે ગહ નામાદિભેદથી છ પ્રકારે છે. તે જ કહે છે ?
ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવ આ પ્રમાણે ગહના છ પ્રકારના | નિક્ષેપો થાય છે.
ટીકાર્થ :- નામ-સ્થાપના સ્પષ્ટ અર્થવાળા છે. તાપસાદિની જ પોતાના ગુરુ પાસે 25 આલોચનાદિવડે જે ગહ અથવા અનુપયુક્ત સમ્યગ્દષ્ટિની કે લબ્ધિ વિગેરે માટે ઉપયુક્ત એવાની
અથવા નિકૂવની જે ગઈ તે દ્રવ્યગહ જાણવી. ક્ષેત્રગ વિગેરેનો ભાવાર્થ પૂર્વની જેમ ત્યાં સુધી જાણવો કે છેલ્લે પ્રશસ્તગવડે અધિકાર છે. ૧૨૪૧
અવતરણિકા :- હવે શુદ્ધિ કહેવાય છે – “શુદ્ધિ કરવી અર્થમાં વપરાતા શુધુ ધાતુને સ્ત્રીલિંગમાં પ્રત્યય લાગતાં શુદ્ધિ રૂપ થાય છે. નિર્મલ કરવું તે શુદ્ધિ. તે નામાદિભેદથી 30 જ પ્રકારે છે. તે જ કહે છે ;
४६. हा दुष्ठ कृतं हा दुष्ठ कारितं दुष्ठवनुमतं हेति । अन्तरन्तर्दह्यते शुषिर इव द्रुमो वनदवेन ॥१॥