________________
15.
૧૯૮ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) चास्याः प्रतिक्रमणमप्यशुभयोगपरिहारेणैवेति ॥१२३७॥
वारणेदानी, 'वृञ् वरणे' इत्यस्य ण्यन्तस्य ल्युडि वारणा भवति, वारणं वारणा निषेध इत्यर्थः, सा च नामादिभेदतः षोढा भवति, तथा चाह
__णामं ठवणा दविए खित्ते काले तहेव भावे य ।
एसो उ वारणाए णिक्खेवो छव्विहो होइ ॥१२३८॥ व्याख्या-तत्र नामस्थापने गतार्थे, द्रव्यवारणा तापसादीनां हलकृष्टादिपरिभोगवारणा, अनुपयुक्तस्य सम्यग्दृष्टेर्वा देशनायां उपयुक्तस्य वा निह्नवस्यापथ्यस्य वा रोगिण इतीयं चोदनारूपा, क्षेत्रवारणा तु यत्र क्षेत्रे व्यावय॑ते क्रियते वा क्षेत्रस्य वाऽनार्यस्येति, कालवारणा
यस्मिन् व्यावय॑ते क्रियते वा कालस्य वा विकालादेर्वर्षासु वा विहारस्येति, भाववारणेदानी, 10 સ ર તિવિથા-પ્રશHISWશતા, , પ્રતા પ્રમાવિવારVI, પ્રતા સંયમવિવાર, 'અથ
वौघत एवोपयुक्तस्य सम्यग्दृष्टेरिति, तयेहाधिकारः, प्रतिक्रमणपर्यायता चास्याः स्फुटा ॥१२३८॥ કે પ્રશસ્ત-અપ્રશસ્ત એવા કોઈ ભેદ પાડ્યા વિના) જ ઉપયુક્ત એવા સમ્યગ્દષ્ટિની જે પરિહરણા તે ભાવપરિહરણા જાણવી. આનો જ અહીં અધિકાર છે. પરિહરણા એ પણ પ્રતિક્રમણનો એક પર્યાય જ છે, કારણ કે પ્રતિક્રમણ પણ અશુભયોગોના પરિહારવડે જ થાય છે. I/૧૨૩ી
અવતરણિકા :- હવે વારણા કહે છે. યન્ત એવા “વૃ' ધાતુને લ્યુડપ્રત્યય લાગતાં વારણા રૂપ થાય છે. વારણ કરવું તે વારણા એટલે કે નિષેધ. તે વારણા નામાદિ ભેદથી છ પ્રકારે છે. તે જ કહે છે છે
ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આ પ્રમાણે વારણાનો છ પ્રકારે નિક્ષેપ થાય છે.
ટીકાર્થ :- તેમાં નામ-સ્થાપના સ્પષ્ટ જ છે. તાપસાદિઓ હલથી ખેડાયેલી ખેતીમાં થતાં અનાદિના પરિભોગનો જે નિષેધ કરે તે દ્રવ્યવારણા. અથવા અનુપયુક્ત સમ્યગ્દષ્ટિ અભક્ષ્મભક્ષણની જે ના પાડે તે દ્રવ્યવારણા. અથવા દેશનામાં ઉપયુક્ત એવા નિત્સવનો જે નિષેધ તે દ્રવ્યવારણા અથવા રોગીને અપથ્યના ત્યાગની વૈદ્ય જે પ્રેરણા કરે તે પ્રેરણાત્મક
દ્રવ્યવારણા જાણવી. 25 જે ક્ષેત્રમાં વારણાનું વર્ણન કરાય છે અથવા બીજાને તે ક્ષેત્રમાં ન આવવા માટે જે)
નિષેધ કરાય છે અથવા અનાર્ય ક્ષેત્રનો નિષેધ તે ક્ષેત્રવારણા. જે કાલમાં વારણાનું વર્ણન કરાય કે કાલનો નિષેધ અથવા (સ્વાધ્યાયાદિ માટે) જે વિકાસાદિકાલનો નિષેધ અથવા વર્ષાકાલમાં વિહારનો નિષેધ તે કાલવારણા. હવે ભાવવારણા કહેવાય છે. તે પ્રશસ્ત-અપ્રશસ્ત એમ બે
પ્રકારે છે. તેમાં પ્રમાદનો નિષેધ તે પ્રશસ્ત અને સંયમાદિનો નિષેધ તે અપ્રશસ્તવારણા. અથવા 30 સામાન્યથી ઉપયુક્ત એવા સમ્યગ્દષ્ટિનો જે નિષેધ તે ભાવવારણા. આનો અહીં અધિકાર છે.
વારણાની પ્રતિક્રમણપર્યાયતા સ્પષ્ટ છે, કારણ કે પ્રતિક્રમણ પણ અશુભયોગોના નિષેધરૂપ જ છે.) ૧૨૩૮.
20