________________
શિથિલાચારીઓનું ચૈત્યભક્તિ માટે વજસ્વામીનું આલંબન (નિ.-૧૧૮૦) * ૧૪૫
व्याख्या-'ओमे' दुर्भिक्षे "शिष्यप्रवास' शिष्यगमनं, तथा तस्यैव 'अप्रतिबन्धम्' अनभिष्वङ्गम् 'अजङ्गमत्वं' वृद्धत्वं च, चशब्दात्तत्रैव क्षेत्रे विभागभजनं च, इदमालम्बनजालं 'न गणयन्ति' न प्रेक्षन्ते, नालोचयन्तीत्यर्थः, किन्तु एकक्षेत्रे गणयन्ति वासं 'नित्यवासिनः' मन्दधिय इति गाथार्थः ॥११७९॥ नित्यावासविहारद्वारं गतं, चैत्यभक्तिद्वारमधुना
વેફરોન કન્ન વા વિવિ વીક રિક્ષા ,
अहवावि अज्जवयरं तो सेवंती अकरणिज्जं ॥११८०॥ व्याख्या-चैत्यकुलगणसङ्घान्, अन्यद्वा 'किञ्चिद्' अपुष्टमव्यवच्छित्त्यादि ‘कृत्वा निश्रां' कृत्वाऽऽलम्बनमित्यर्थः, कथं ?-नास्ति कश्चिदिह चैत्यादिप्रतिजागरकः अतोऽस्माभिरसंयमोऽङ्गीकृतः, मा भूच्चैत्यादिव्यवच्छेद इति, अथवाऽप्यार्यवैरं कृत्वा निश्रां ततः सेवन्ते 'अकृत्यम्' 10 असंयमं मन्दधर्माण इति गाथार्थः ॥११८०॥
ટીકાર્થ :- (મંદધર્મીઓનું સંગમાચાર્યનું આલંબન પુષ્ટાલંબન નથી કારણ કે તેઓ હવે જે બતાવે છે તે જોતા તો છે જ નહીં. ) સંગમાચાર્યો દુર્મિક્ષમાં શિષ્યોને અન્ય સ્થાને મોકલ્યા, તથા વસતિ-આહીરાદિમાં) તેમનું નિઃસંગમપણું અને વૃદ્ધત્વ, ‘વ’ શબ્દથી તે જ નગરમાં નવ વિભાગો કરવા, મંદધર્મીઓ આ બધા આલંબનસમૂહને (=આચાર્ય પાળેલી જે જયણાઓ છે 15 તેને) જોતા નથી વિચારતા નથી. માત્ર એક ક્ષેત્રમાં આચાર્ય રહ્યા તે જ તેઓ મંદધર્મીઓ જુએ છે. .
. (ટૂંકમાં સંગમાચાર્ય એક જ સ્થાનમાં રહ્યા તેમાં એમને કોઈ દોષ નહોતો માટે અમે=મંદધર્મીઓ પણ એક જ સ્થાનમાં રહેવારૂપ નિત્યવાસ સ્વીકારીએ છીએ. આ પ્રમાણે પાર્થસ્થો સંગમાચાર્યનું આલંબન લઈને નિત્યવાસને નિર્દોષ કહે છે. પરંતુ પાર્શ્વસ્થો સંગમાચાર્ય 20 જંઘાબળની ક્ષીણતા વિગેરેને કારણે નિવાસી બન્યા એ જોતા નથી. માટે તેમનું આ આલંબન પુષ્ટાલંબન બનતું નથી.) /૧૧૭
અવતરણિકા :- નિત્યવાસવિહારનામનું દ્વાર પૂર્ણ થયું. હવે ચૈત્યભક્તિદ્વારને કહે છે ?
ગાથાર્થ :- ચૈત્ય, કુલ, ગણ, સંઘ અથવા અન્ય બીજું કંઈક આલંબન લઈને અથવા વજસ્વામીનું આલંબન લઈને અકરણીયને સેવે છે.
25 ટીકાર્થ :- ચૈત્ય, કુલ, ગણ, સંઘનું આલંબન લઈને અથવા બીજું કંઈક અવ્યવચ્છિત્તિ વિગેરે અપુષ્ટાલંબન લઈને, - જેમ કે “અહીં ચૈત્યાદિનું રક્ષણ કરનાર કોઈ નથી. તેથી ચિત્યાદિનો વિનાશ ન થાય તે માટે અમે ચૈત્યાદિસંબંધી બધી જવાબદારી માથે લીધી છે.” આવા પ્રકારની અવ્યવચ્છિત્તિ વિગેરેનું આલંબન લઈને, અથવા આર્ય=પૂજય એવા વૈરસ્વામી (=વજસ્વામી)નું આલંબન લઈને મંદધર્મી એવા પાર્થસ્થો અસંયમને સેવે છે. (એ જ પ્રમાણે 30 કુલ, ગણ, સંઘની વૈયાવચ્ચ જેમ વિષ્ણુકુમારે કરી તેમ કરવા યોગ્ય છે વિગેરે આલંબનો લઈ અસંયમને સેવે છે. તિ ). I૧૧૮૦