________________
३२
૧૬૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) जैइ ण पढिउकामो तो वंदइ, अह पढिउकामो तो अवंदित्ता पाए पडिलेहेइ, पडिलेहित्ता पच्छा पढइ, कालवेलाए वंदिउं पडिक्कमइ, एयं तइयं । एवं पूर्वाह्ने सप्त, अपराह्नेऽपि सप्तैव भवन्ति, अनुज्ञावन्दनानां स्वाध्यायवन्दनेष्वेवान्तर्भावात्, प्रातिक्रमणिकानि तु चत्वारि प्रसिद्धानि,
एवमेतानि ध्रुवाणि प्रत्यहं कृतिकर्माणि चतुर्दश भवन्त्यभक्तार्थिकस्य, इतरस्य तु 5 પ્રત્યાક્યાનવત્વનેનાધિશનિ ભવન્તીતિ થાર્થ: I૨૦૨
गतं कतिकृत्वोद्वारं, व्याख्याता वन्दनमित्यादिप्रथमा द्वारगाथा, साम्प्रतं द्वितीया व्याख्यायते, तत्र कत्यवनतमित्याद्यं द्वारं, तदर्थप्रतिपादनायाऽऽह
दोओणयं अहाजायं, किइकम्मं बारसावयं । अस्य व्याख्या-अवनतिः-अवनतम्, उत्तमाङ्गप्रधानं प्रणमनमित्यर्थः, द्वे अवनते यस्मिंस्तद् 10 व्यवनतम्, एकं यदा प्रथममेव 'इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहियाए 'त्ति
પડિલેહણ કરે (=પાત્રાપોરિસી ભણાવે.) જો તે ભણવાની ઇચ્છાવાળો ન હોય (એટલે કે ભણવાનું આગળ ચાલુ રાખવું ન હોય અને વૈયાવચ્ચાદિ કાર્યોમાં જોડાવવાનું હોય) તો વંદન કરે. પરંતુ જો ભણવાની ઇચ્છાવાળો હોય તો વંદન કર્યા વિના પાત્રા પડિલેહણ કરે અને પછી
પડિલેહણ કરીને ફરી ભણે. કાલવેલાએ (એટલે કે સવારે બીજા પ્રહરમાં સ્વાધ્યાય કર્યા પછી 15 પુરિમઢની ૨૪ મિનિટ પહેલાંથી જે કાળવેળા શરૂ થાય તેની સહેજ પહેલાં) વંદન કરીને ઉપયોગ કરવા ઈરિયાવહી પડિક્કમે. આ ત્રીજું વંદન જાણવું.
આ પ્રમાણે દિવસના પૂર્વાર્ધમાં સાત વંદન જાણવા. પશ્ચાઈમાં પણ સાત જ વંદન થાય છે, કારણ કે અનુજ્ઞાના વંદન સ્વાધ્યાયના વંદનમાં સમાય જાય છે. સાંજના પ્રતિક્રમણ સંબંધી
ચાર વંદન પ્રસિદ્ધ જ છે. (સવારની પ્રતિક્રમણની જેમ જ જાણવા.) આ પ્રમાણે ઉપવાસ 20 કરનારાને રોજે રોજ કરવાના ચૌદ વંદનો થાય છે. જયારે ભોજન કરનારને આ ચૌદ સિવાય
પચ્ચખાણનું વંદન અધિક જાણવું. (અર્થાત્ બપોરના સમયે પડિલેહણના આદેશમાં જે વાંદેણા આપ્યા પછી પચ્ચખાણ કરવાનું હોય તે વાંદણારૂપ એક વંદન આને વધી જશે. ઉપવાસીને આ વંદન હોતું નથી.) I/૧૨૦૨
અવતરણિકા - “તિવૃત્વ:' દ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે “વન્દ્રનં. વિગેરે પ્રથમ દ્વારગાથા 25 (૧૧૦૩) પૂર્ણ થઈ. હવે બીજી દ્વારગાથાનું વ્યાખ્યાન કરાય છે. તેમાં “ઋતિ-અવનતિ અર્થાત્ કેટલા નમસ્કાર કરવા ? એ પહેલું દ્વાર છે. તેનો અર્થ પ્રતિપાદન કરવા માટે કહે છે ?
ગાથાર્થ :- (પૂર્વાધ) બે અવનત, યથાજાત, દ્વાદશાવર્તરૂપ વંદન.
ટીકાર્થ - મસ્તક જેમાં પ્રધાન છે એવો જે નમસ્કાર તે અવનત કહેવાય છે. બે અવનત જેમાં હોય તે વ્યવનત વંદન જાણવું. તેમાં પહેલું અવનત પ્રથમ વાંદણામાં “છમ રમસિમળી ! 30 ३२. यदि न पठितुकामस्तदा वन्दते, अथ पठितुकामस्तदाऽवन्दित्वा पात्राणि प्रतिलिखति, प्रतिलिख्य
पश्चात्पठति, कालवेलायां वन्दित्वा प्रतिक्रामति, एतत्ततीयं । * गाथाशकलमाह। ..