________________
* ૧૬૫
‘ઋતિશિર’ દ્વાર (નિ.-૧૨૦૩) अभिधाय छन्दोऽनुज्ञापनायावनमति, द्वितीयं पुनर्यदा कृतावर्तो निष्क्रान्तः 'इच्छामी 'त्यादि - सूत्रमभिधाय छन्दोऽनुज्ञापनायैवावनमति, यथाजातं श्रमणत्वमाश्रित्य योनिनिष्क्रमणं च तत्र रजोहरणमुखवस्त्रिकाचोलपट्टमात्रया श्रमणो जातः, रचितकरपुटस्तु योन्या निर्गतः, एवम्भूत एव वन्दते, तदव्यतिरेकाच्च यथाजातं भण्यते कृतिकर्म-वन्दनं, 'बारसावयं ति द्वादशावर्ता :सूत्राभिधानगर्भाः कायव्यापारविशेषा यस्मिन्निति समासस्तद् द्वादशावर्तम्, इह च प्रथमप्रविष्टस्य 5 षडावर्ता भवन्ति, 'अहोकायं कायसंफासं खमणिज्जो भे किलामो, अप्पकिलंताणं बहुसुभेण भे दिवसो वइक्कतो ?, जत्ता भे जवणिज्जं च भे' एतत्सूत्रगर्भा गुरुचरणन्यस्तहस्तशिरःस्थापनारूपाः, निष्क्रम्य पुनः प्रविष्टस्याप्येत एव षडिति एतच्चापान्तरालद्वारद्वयमाद्यद्वारोपलक्षितमवगन्तव्यं गतं कत्यवनतद्वारं ।
साम्प्रतं 'कतिशिर' इत्येतद्द्वारं व्याचिख्यासुरिदमपरं गाथाशकलमाहचउंसिरं तिगुत्तं च दुपवेसं एगनिक्खमणं ॥ १२०३॥
7
વંવિરું બાવળિનાર્ નિસીરિયા' આટલું કહીને ગુરુની ઇચ્છાની અનુજ્ઞા મેળવવા માટે જે મસ્તક નમાવે છે તે જાણવું. બીજું અવનત જ્યારે આવર્ત કર્યા પછી બહાર નીકળીને ફરીથી બીજી વારના વાંદણા આપવા માટે ઉપરની જેમ ફચ્છામિ... વિગેરે સૂત્રને કહીને ઇચ્છાની અનુજ્ઞા મેળવવા માટે જ મસ્તક નમાવે છે તે જાણવું.
10
15
યથાજાત અવસ્થા દીક્ષા અને જન્મને આશ્રયીને છે. તેમાં દીક્ષા લેતી વખતે રજોહરણ, મુહપત્તિ અને ચોલપટ્ટો આટલું જ (વર્તમાન સામાચારીમાં એક કપડો પણ પહેરે છે, પણ તે વાંદણા વખતે પહેરવાનો નથી.) પહેરીને સાધુ બન્યો. અને જન્મ વખતે અંજલિ જોડેલી મુદ્રામાં યોનિમાંથી નીકળ્યો. આવા પ્રકારનો થયેલો છતો જ વંદન કરે (અર્થાત્ વાંદણા આપતી વખતે ઓધો, મુહપત્તિ અને ચોલપટ્ટો તથા ઉભડક પગે બેસીને વાંદણા આપે.) આ વંદન તે મુદ્રામાં 20 જ હોવાથી યથાજાત (=જે સમયે જન્મ્યો અને જે સમયે દીક્ષા લીધી તે સમયે જેવી મુદ્રા વિગેરે હતું તે રીતે અહીં વાંદણા આપતી વખતે પણ હોવાથી યથાજાત) કહેવાય છે.
સૂત્રોચ્ચારણ સહિત બાર-આવર્તરૂપ કાયાના વ્યાપારવિશેષો જે વંદનમાં છે તે દ્વાદશાવર્તવંદન છે. એ પ્રમાણે સમાસ જાણવો. અહીં પ્રથમ વાર અવગ્રહમાં પ્રવેશેલાને છ આવર્તો થાય છે. ‘બહોળાય જાયસંન્નસં..... નાનું વ આ સૂત્રથી ગર્ભિતયુક્ત (અર્થાત્ આ સૂત્રના 25 .ઉચ્ચારણ સાથે) ગુરુના ચરણોમાં સ્થાપેલા હાથમાં મસ્તકની જે સ્થાપના તે રૂપ છ આવર્તો થાય છે. તથા અવગ્રહમાંથી બહાર નીકળીને ફરી પ્રવેશેલાને આ જ છ આવર્તો જાણવા. (આ પ્રમાણે ૧૨ આવર્તો જાણવા.) યથાજાત અને દ્વાદશાવર્તરૂપ બંને વચ્ચેના દ્વારો ‘જ્યવનત’રૂપ પ્રથમદ્વારદ્વારા સૂચિત થયેલા જાણવા. ‘ત્સવનત’ દ્વાર પૂર્ણ થયું. ||૧૨૦૩-પૂર્વાર્ધ ॥
30
અવતરણિકા :- હવે ‘ઋતિશિર’રૂપ દ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી આ બીજું ગાથાનું અડિધયું જણાવે છે →
ગાથાર્થ :- (પશ્વાર્ધ) ચાર શીર્ષ, ત્રિગુપ્ત, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ.