________________
aiseuना ५थ्यास मावश्यहोर्नु महत्व (नि.-१२०६-७) * १६७ रावश्यकैः परिशुद्धं कृतिकर्म कर्तव्यम्, अन्यथा द्रव्यकृतिकर्म भवति आह च
किइकम्मपि करितो न होइ किकम्मनिज्जराभागी ।
पणवीसामन्नयरं साहू ठाणं विराहिंतो ॥१२०६॥ व्याख्या-'कृतिकर्मापि कुर्वन्' वन्दनमपि कुर्वन् न भवति कृतिकर्मनिर्जराभागी 'पञ्चविंशतीनाम्' आवश्यकानामन्यतरत् साधुः स्थानं विराधयन्, विद्यादृष्टान्तोऽत्र, यथा हि 5 विद्या विकलानुष्ठाना फलदा न भवति, एवं कृतिकर्मापि निर्जराफलं न भवति, विकलत्वादेवेति गाथार्थः ॥१२०६॥
अधुनाऽविराधकगुणोपदर्शनायाऽऽहपणवीसा (आवस्सग )परिसुद्धं किइकम्मं जो पउंजइ गुरूणं । सो पावइ निव्वाणं अचिरेण विमाणवासं वा ॥१२०७॥ 10
व्याख्या-पञ्चविंशतिः आवश्यकानि-अवनतादीनि प्रतिपादितान्येव तच्छृद्धं तदविकलं कृतिकर्म यः कश्चित् 'प्रयुङ्क्ते' करोतीत्यर्थः, कस्मै ?-'गुरवे' आचार्याय, अन्यस्मै वा गुणयुक्ताय, स प्राप्नोति 'निर्वाणं' मोक्षम् 'अचिरेण' स्वल्पकालेन 'विमानवासं वा' सुरलोकं वेति गाथार्थः ॥१२०७॥ द्वारं ॥
'कतिदोषविप्रमुक्त मिति यदुक्तं तत्र द्वात्रिंशद्दोषविप्रमुक्तं कर्तव्यं, तद्दोषदर्शनायाह- 15 પરિશુદ્ધ વંદન કરવા યોગ્ય છે, અન્યથા તે વંદન દ્રવ્યવંદન થાય છે. કહ્યું છે કે ... थार्थ :- टार्थ प्रभावो .
ટીકાર્થ:- વંદનને પણ કરતો હોવા છતાં સાધુ તે વંદનથી પ્રાપ્ત થતી નિર્જરાન મેળવનારો બનતો નથી જો તે પચ્ચીસ આવશ્યકોમાંના એક પણ આવશ્યકની વિરાધના કરતો હોય (સેવતો ન હોય.) આ વિષયમાં વિદ્યાનું દષ્ટાન્ત છે. જેમ વિદ્યા સંપૂર્ણ વિધિયુક્ત ન હોય તો ફલને 20 આપનારી બનતી નથી, એ જ પ્રમાણે વંદન પણ અસંપૂર્ણ હોવાથી નિર્જરારૂપ ફલને આપનારું मनतुं नथी. ॥१२०६॥
અવતરણિકા - હવે વંદનના અવિરાધક એવા સાધુને જે ગુણો પ્રાપ્ત થાય છે, તે જણાવવા માટે કહે છે ? थार्थ :- टार्थ प्रभावो .
25 ટીકાર્થ:- અવનતાદિ પચ્ચીસ આવશ્યકો કે જે પ્રતિપાદન કરી જ દીધા છે તેનાથી શુદ્ધ= પરિપૂર્ણ એવું વંદન જે સાધુ કરે છે. કોને કરે છે? – ગુરુને=આચાર્યને અથવા ગુણયુક્ત અન્ય સાધુને કરે છે, તે સાધુ ઘણા જ અલ્પ કાળમાં નિર્વાણ અથવા દેવલોકને પામે છે. ૧૨૦
અવતરણિકા :- પૂર્વે દ્વારગાથામાં (૧૧૦૪ માં) પૂછ્યું હતું કે કેટલા દોષોથી રહિત વંદન ४२ ? - तेमा त्रास होपोथी रहित मे वहन उर्तव्य छे. ते पत्रास होषोने ४९।११। भाटे 30