SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શિથિલાચારીઓનું ચૈત્યભક્તિ માટે વજસ્વામીનું આલંબન (નિ.-૧૧૮૦) * ૧૪૫ व्याख्या-'ओमे' दुर्भिक्षे "शिष्यप्रवास' शिष्यगमनं, तथा तस्यैव 'अप्रतिबन्धम्' अनभिष्वङ्गम् 'अजङ्गमत्वं' वृद्धत्वं च, चशब्दात्तत्रैव क्षेत्रे विभागभजनं च, इदमालम्बनजालं 'न गणयन्ति' न प्रेक्षन्ते, नालोचयन्तीत्यर्थः, किन्तु एकक्षेत्रे गणयन्ति वासं 'नित्यवासिनः' मन्दधिय इति गाथार्थः ॥११७९॥ नित्यावासविहारद्वारं गतं, चैत्यभक्तिद्वारमधुना વેફરોન કન્ન વા વિવિ વીક રિક્ષા , अहवावि अज्जवयरं तो सेवंती अकरणिज्जं ॥११८०॥ व्याख्या-चैत्यकुलगणसङ्घान्, अन्यद्वा 'किञ्चिद्' अपुष्टमव्यवच्छित्त्यादि ‘कृत्वा निश्रां' कृत्वाऽऽलम्बनमित्यर्थः, कथं ?-नास्ति कश्चिदिह चैत्यादिप्रतिजागरकः अतोऽस्माभिरसंयमोऽङ्गीकृतः, मा भूच्चैत्यादिव्यवच्छेद इति, अथवाऽप्यार्यवैरं कृत्वा निश्रां ततः सेवन्ते 'अकृत्यम्' 10 असंयमं मन्दधर्माण इति गाथार्थः ॥११८०॥ ટીકાર્થ :- (મંદધર્મીઓનું સંગમાચાર્યનું આલંબન પુષ્ટાલંબન નથી કારણ કે તેઓ હવે જે બતાવે છે તે જોતા તો છે જ નહીં. ) સંગમાચાર્યો દુર્મિક્ષમાં શિષ્યોને અન્ય સ્થાને મોકલ્યા, તથા વસતિ-આહીરાદિમાં) તેમનું નિઃસંગમપણું અને વૃદ્ધત્વ, ‘વ’ શબ્દથી તે જ નગરમાં નવ વિભાગો કરવા, મંદધર્મીઓ આ બધા આલંબનસમૂહને (=આચાર્ય પાળેલી જે જયણાઓ છે 15 તેને) જોતા નથી વિચારતા નથી. માત્ર એક ક્ષેત્રમાં આચાર્ય રહ્યા તે જ તેઓ મંદધર્મીઓ જુએ છે. . . (ટૂંકમાં સંગમાચાર્ય એક જ સ્થાનમાં રહ્યા તેમાં એમને કોઈ દોષ નહોતો માટે અમે=મંદધર્મીઓ પણ એક જ સ્થાનમાં રહેવારૂપ નિત્યવાસ સ્વીકારીએ છીએ. આ પ્રમાણે પાર્થસ્થો સંગમાચાર્યનું આલંબન લઈને નિત્યવાસને નિર્દોષ કહે છે. પરંતુ પાર્શ્વસ્થો સંગમાચાર્ય 20 જંઘાબળની ક્ષીણતા વિગેરેને કારણે નિવાસી બન્યા એ જોતા નથી. માટે તેમનું આ આલંબન પુષ્ટાલંબન બનતું નથી.) /૧૧૭ અવતરણિકા :- નિત્યવાસવિહારનામનું દ્વાર પૂર્ણ થયું. હવે ચૈત્યભક્તિદ્વારને કહે છે ? ગાથાર્થ :- ચૈત્ય, કુલ, ગણ, સંઘ અથવા અન્ય બીજું કંઈક આલંબન લઈને અથવા વજસ્વામીનું આલંબન લઈને અકરણીયને સેવે છે. 25 ટીકાર્થ :- ચૈત્ય, કુલ, ગણ, સંઘનું આલંબન લઈને અથવા બીજું કંઈક અવ્યવચ્છિત્તિ વિગેરે અપુષ્ટાલંબન લઈને, - જેમ કે “અહીં ચૈત્યાદિનું રક્ષણ કરનાર કોઈ નથી. તેથી ચિત્યાદિનો વિનાશ ન થાય તે માટે અમે ચૈત્યાદિસંબંધી બધી જવાબદારી માથે લીધી છે.” આવા પ્રકારની અવ્યવચ્છિત્તિ વિગેરેનું આલંબન લઈને, અથવા આર્ય=પૂજય એવા વૈરસ્વામી (=વજસ્વામી)નું આલંબન લઈને મંદધર્મી એવા પાર્થસ્થો અસંયમને સેવે છે. (એ જ પ્રમાણે 30 કુલ, ગણ, સંઘની વૈયાવચ્ચ જેમ વિષ્ણુકુમારે કરી તેમ કરવા યોગ્ય છે વિગેરે આલંબનો લઈ અસંયમને સેવે છે. તિ ). I૧૧૮૦
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy