SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૧૪૬ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) चेइयपूया किं वयरसामिणा मुणियपुव्वसारेणं । न कया पुरियाइ ? तओ मुक्खंगं सावि साहूणं ॥११८१॥ व्याख्या अक्षरार्थः सुगमः, भावार्थः कथानकादवसेयः, तच्चाधः कथितमेव ॥११८१॥ तत्र वैरस्वामिनमालम्बनं कुर्वाणा इदं नेक्षन्ते मन्दधियः, किमित्याह ओहावणं परेसिं सतित्थउब्भावणं च वच्छल्लं । न गणंति गणेमाणा पुव्वुच्चियपुप्फमहिमं च ॥११८२॥ व्याख्या-'अपभ्राजनां' लाञ्छनां 'परेषां' शाक्यादीनां स्वतीर्थोद्भावनां च दिव्यपूजाकरणेन तथा 'वात्सल्यं' श्रावकाणां, एतन्न गणयन्त्यालम्बनानि गणयन्तः सन्तः, तथा पूर्वावचितपुष्पमहिमानं च न गणयन्तीति–पूर्वावचितैः-प्राग्गृहीतैः पुष्पैः-कुसुमैर्महिमा-यात्रा 10 તાબિતિ થાર્થ: ૨૨૮રા चैत्यभक्तिद्वारं गतम्, अधुनाऽऽर्यिकालाभद्वारं, तत्रेयं गाथा अज्जियलाभे गिद्धा सएण लाभेण जे असंतुट्ठा । भिक्खायरियाभग्गा अन्नियपुत्तं ववइसंति ॥११८३॥ ગાથાર્થ :- પૂર્વેનું રહસ્ય જેમણે જાણેલું છે એવા વજસ્વામીએ શું પુરિકાનગરીમાં ચૈત્યપૂજા 15 નહોતી કરી? (અર્થાત્ કરી જ હતી.) માટે તે ચૈત્યપૂજા પણ સાધુઓ માટે મોક્ષનું કારણ છે. ટીકાર્થ :- અક્ષરાર્થ સુગમ છે. ભાવાર્થ કથાનકથી જાણવો, અને તે કથાનક પૂર્વે (ભાગ૩ માં) કહી જ ગયા છે. ||૧૧૮૧| તેમાં વજસ્વામીનું આલંબન લેનારા મંદબુદ્ધિ એવા પાર્થ0ો આ તો જોતા નથી. શું જોતા નથી ? તે કહે છે કે ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. 20 ટીકાર્ય :- આલંબનરૂપે ગણતા એવા પાર્થસ્થો આ રીતે ચૈત્યપૂજા કરવાથી બૌદ્ધલોકોની અપભ્રાજનાને અને પોતાના તીર્થની પ્રભાવનાને, તથા શ્રાવકોના વાત્સલ્યને જોતા નથી. (અર્થાત્ અન્યધર્મોની અપભ્રાજનાદિ જે ફલો પ્રાપ્ત થયા છે તો આ લોકો જોતા નથી. માત્ર વજસ્વામીએ ચૈત્યપૂજા કરી એટલું જ જુએ છે. પરંતુ શા માટે કરી ? વિગેરે જોતા નથી. તથા બીજું શું જોતા નથી ? તે કહે છે કે, પૂર્વે ગ્રહણ કરેલા એવા પુષ્પોવડે જે મહિમા થયો. તેને આ લોકો જોતા 25 નથી. પૂર્વે-અવચિત એટલે પહેલેથી જ ચૂંટેલા (અર્થાત્ માળીએ પોતાના કાર્ય માટે પહેલેથી જ ચૂંટીને રાખેલા અને અગ્નિઘરના ધૂમાડાથી અચિત્ત થયેલા રૂતિ વૂ ટીપાયાં વ) એવા પુષ્પોવડે આ મહિમા યાત્રા કરાઈ એ બધું આ લોકો જોતા નથી. ૧૧૮રા. અવતરણિકા - ચૈત્યભક્તિદ્વાર પૂર્ણ થયું. હવે આર્થિકલાભ દ્વાર છે, તેમાં આ પ્રમાણેની ગાથા જાણવી 30 ગાથાર્થ :- પોતાના લાભવડે જેઓ અસંતુષ્ટ છે (અને માટે જ) સાધ્વીલાભમાં આસક્ત, ભિક્ષાચર્યાથી થાકી ગયેલા એવા મંદધર્મીઓ અણિકાપુત્રનામના આચાર્યનું દૃષ્ટાન્ત આપે છે.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy