________________
૧૨૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) : कृतिकर्म कार्यमिति गाथाभावार्थः ॥११४६॥
चरणरहितं ज्ञानमकिञ्चित्करमित्यस्यार्थस्य साधका बहवो दृष्टान्ताः सन्तीति प्रदर्शनाय पुनरपि दृष्टान्तमाह
जाणंतोऽवि य तरिउं काइयजोगं न जुंजइ नईए । .
सो वुज्झइ सोएणं एवं नाणी चरणहीणो ॥११४७॥ व्याख्या-जानन्नपि च तरीतुं यः ‘काययोगं' कायव्यापारं न युङ्क्ते नद्यां स पुमान् 'उह्यते' हियते 'श्रोतसा' पयःप्रवाहेण, एवं ज्ञानी चरणहीन: संसारनद्यां प्रमादश्रोतसोह्यत इत्युपनयः, तस्माच्चरणविकलस्य ज्ञानस्याकिञ्चित्करत्वादुभययुक्तस्यैव कृतिकर्म कार्यमिति
गाथाभिप्रायार्थः ॥११४७॥ 10 एवमसहायज्ञानपक्षे निराकृते ज्ञानचरणोभयपक्षे च समर्थिते सत्यपरस्त्वाह
गुणाहिए वंदणयं छउमत्थो गुणागुणे अयाणंतो ।
वंदिज्जा गुणहीणं गुणाहियं वावि वंदावे ॥११४८॥ व्याख्या-इहोत्सर्गतः गुणाधिके साधौ वन्दनं कर्तव्यमिति वाक्यशेषः, अयं चार्थः श्रमणं वन्देतेत्यादिग्रन्थात्सिद्धः, गुणहीने तु प्रतिषेधः पञ्चानां कृतिकर्मेत्यादिग्रन्थाद्, इदं च 15 गुणाधिकत्वं गुणहीनत्वं च तत्त्वतो दुर्विज्ञेयम्, अतश्छद्मस्थस्तत्त्वतो गुणागुणान् आत्मान्तरवर्तिनः ક્રિયાથી યુક્ત એવા સાધુને જ વંદન કરવા યોગ્ય છે. ૧૧૪૬ll.
અવતરણિકા :- “ચારિત્રરહિત જ્ઞાન નકામું છે આ અર્થ જણાવનાર ઘણા બધા દષ્ટાન્તો છે. તે જણાવવા ફરીથી અન્ય દષ્ટાન્તને કહે છે ?
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. 20
ટીકાર્થ :- તરવાનું જ્ઞાન હોવા છતાં પણ જે જીવ નદીમાં પડ્યા પછી હાથ-પગ ચલાવવારૂપ કાયવ્યાપાર ન કરે તે નદીના પ્રવાહમાં તણાઈ જાય છે. એ જ પ્રમાણે ચારિત્રરહિત જ્ઞાની સંસારરૂપ નદીમાં પ્રમાદરૂપ પ્રવાહમાં તણાઈ જાય છે. એ પ્રમાણે ઉપનય જાણવો. તેથી ચારિત્રરહિત જ્ઞાન નકામું હોવાથી જ્ઞાન-ક્રિયા ઉભયથી યુક્ત સાધુ જ વંદનીય છે. એ પ્રમાણે
ગાથાનો અભિપ્રાયાર્થ જાણવો. ૧૧૪ 25 અવતરણિકા :- આ પ્રમાણે એકલા જ્ઞાન પક્ષનો નિષેધ અને જ્ઞાન-ચરણ ઉભયપક્ષનું સમર્થન કર્યા બાદ શિષ્ય (પોતાનો અભિપ્રાય) જણાવે છે કે
ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- અહીં ઉત્સર્ગથી ગુણાધિક એવા સાધુને વંદન કર્તવ્ય છે' એ પ્રમાણે મૂળમાં રહેલા “TMહિ વંદ્રાયે વાક્યની પૂર્ણાહૂતિ કરવી. આ અર્થ ‘શ્રમ વન્દ્રત...” વિગેરે જે સૂત્રો 30 કહ્યાં તે ઉપરથી નક્કી થાય છે. અને ગુણથી હીનને વંદન કર્તવ્ય નથી એ વાત “પશ્ચીનાં કૃતિ...' વિગેરે જે સૂત્રો કહ્યાં તે ઉપરથી નક્કી થાય છે.
આ ગુણાધિકપણું અને ગુણહીનપણું એ ખરેખર તો દુઃખેથી જણાય તેવું છે. આથી અન્ય