________________
શિથિલાચારીઓ નિત્યવાસ વિગેરેને નિર્દોષ કહે છે (નિ.-૧૧૭૬)
* ૧૪૧
इमं चेव पहाणंति, तंमि सत्थे केइ तेसिं पडिसुणंति, केइ ण सुणंति, जे सुणिति छुहाता - इयाणं दुक्खाणं आभागी जाया, जे न सुणंति ते खिप्पमेव अपडिबद्धा अद्बाण सीसं गंतुं उदयस्स सीयलस्स छायाणं च आभागी जाया । जहा ते पुरिसा विसीयंति तहा पासत्थाई, जहा ते णिच्छिण्णा तहा सुसाहू । अयं गाथार्थः ॥११७५॥ साम्प्रतं यदुक्तमिदं प्रधानमिति घोषयन्ति तद्दर्शयति
नीयावासविहारं चेइयभत्तिं च अज्जियालाभं ।
विगई य पडिबंधं निद्दोसं चोइया बिंति ॥ ११७६॥
5
व्याख्या-नित्यवासेन विहारं, नित्यवासकल्पमित्यर्थः, चैत्येषु भक्तिश्चैत्यभक्तिस्तां च, चशब्दात्कुलकार्यादिपरिग्रहः, आर्यिकाभ्यो लाभस्तं, क्षीराद्या विगतयोऽभिधीयन्ते तासु વિપતિપુત્ર ‘પ્રતિવન્યમ્' આમ, નિર્વોષ ચોવિતા: અન્યનોદ્યવિહારિા ‘ધ્રુવસે' માનીતિ 10 હતા તેઓને બોલાવે છે કે - અરે ! અહીં આવો, આ જ પ્રધાન છે. (અર્થાત્ ચાલવાનું છોડી અહીં આરામ કરો.)
તે સાર્થમાં કેટલાકો તેમની વાત સાંભળે છે, કેટલાકો સાંભળતાં નથી. જે લોકો સાંભળે છે. (અને ત્યાં જ આરામ કરવા બેસે છે. પાણી વિગેરે અલ્પ હોવાને કારણે પૂરું થઈ જાય છે અને સાર્થ આગળ નીકળી ગયો છે. એટલે) તેઓ ક્ષુધા, તુા વિગેરે દુઃખોના ભાગી 15 બન્યા. જેઓએ તેમની વાત સાંભળ્યા વિના સાર્થ સાથે આગળને આગળ પ્રયાણ કર્યું, તેઓ
તે પાણી - છાયાદિમાં રાગી બન્યા વિના શીઘ્ર માર્ગના અંતે જઈને=સ્થાને પહોંચીને ઠંડા પાણી
=
અને છાયાના ભાગી બન્યા. જેઓ વચ્ચે જ રહી જવાને કા૨ણે દુઃખી થાય છે તેના જેવા પાર્શ્વસ્થાદિ જાણવા અને જેઓ તે માર્ગને ઓળંગી ગયા તેના જેવા સુસાધુઓ જાણવા. ।૧૧૭૫॥
અવતરણિકા :- હવે પૂર્વે જે કહ્યું કે “આ જ પ્રધાન છે એવું તેઓ ઉદ્ઘોષણા કરે છે.” 20 (તે પ્રધાન શું છે ?) તે જણાવે છે
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- નિત્યવાસવડે વિચરવું અર્થાત્ એક જ સ્થાને રહેવું, ચૈત્યોને વિશે ભક્તિ, (અર્થાત્ ચૈત્ય=દેરાસરાદિ સંબંધી કાર્યોમાં ધ્યાન આપવું.) ‘F’ શબ્દથી કુલના કાર્યો વિગેરે જાણવા. સાધ્વીજીઓની લાવેલી ગોચરી વિગેરે વાપરવા. દૂધ વિગેરે વિગઈ જાણવી. અન્ય 25 સંયમી સાધુવડે પ્રેરણા કરાતા શીતલવિહારી એવા આ પાર્શ્વસ્થાદિ સાધુઓ વિગઈઓમાં આસક્તિને નિર્દોષ કહે છે. (આશય એ છે કે સંયમી સાધુઓ જ્યારે સંયમજીવનના પાલન માટે પ્રેરણા કરે ત્યારે આ પાર્શ્વસ્થાદિ સાધુઓ તે તે આલંબનોને નજરમાં રાખી. નિત્યવાસ, ચૈત્યભક્તિ,
१४. इदम् चैव प्रधानमिति, तस्मिन् सार्थे केचित्तेषां प्रतिशृण्वन्ति, केचिन्न श्रृण्वन्ति, ये शृण्वन्ति ते क्षुधातृष्णा-दिकानां दुःखानामाभागिनो जाताः, ये न श्रृण्वन्ति ते क्षिप्रमेवाप्रतिबद्धा अध्वनः शीर्षं गत्वोदकस्य 30 शीतलस्य छायानां चाभागिनो जाताः । यथा ते पुरुषा विषीदन्ति तथा पार्श्वस्थादयः, यथा ते निस्तीर्णास्तथा મુસાધવઃ ।