________________
10
૧૨૬ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) साम्प्रतमुपन्यस्तदृष्टान्तस्य दार्टान्तिकेनांशतः भावनिका प्रतिपादयन्नाह
जह जह सुज्झइ सलिलं तह तह रूवाइं पासई दिट्ठी ।
इय जह जह तत्तरुई तह तह तत्तागमो होइ ॥११५६॥
व्याख्या-यथा यथा शुद्ध्यति सलिलं काचकफलसंयोगात् तथा तथा 'रूपाणि' 5 तद्गतानि पश्यति द्रष्टा, 'इय' एवं यथा यथा 'तत्त्वरुचिः' सम्यक्त्वलक्षणा, संजायत इति
क्रिया, तथा तथा 'तत्त्वागमः' तत्त्वपरिच्छेदो भवतीति, एवमुपकारकं सम्यक्त्वं ज्ञानस्येति માથાર્થ: ૨૨૧દ્દા
स्यादेतत्-निश्चयतः कार्यकारणभाव एवोपकार्योपकारकभावः, स चासम्भवी युगपद्भाविनोरिति, अत्रोच्यते
कारणकज्जविभागो दीवपगासाण जुगवजम्मेवि । .
जुगवुप्पन्नपि तहा हेऊ नाणस्स सम्मत्तं ॥११५७॥ व्याख्या-यथेह कारणकार्यविभागो दीपप्रकाशयोः 'युगपज्जन्मन्यपि' युगपदुत्पादेऽपीत्यर्थः, युगपदुत्पन्नमपि तथा 'हेतुः' कारणं ज्ञानस्य सम्यक्त्वं, यस्मादेवं तस्मात्सकलगुणमूलत्वाद्दर्शनस्य
दर्शनिन एव कृतिकर्म कार्यम्, आत्मनाऽपि तत्रैव यत्नः कार्यः सकलगुणमूलत्वादेवेति, 15 અવતરણિકા :- હવે જણાવેલ દષ્ટાન્તની દાન્તિક સાથે આંશિક ઘટમાનતાને જણાવતા કહે છે ?
ગાથાર્થ :- ટીકા પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- દૃષ્ટા કાચકફલના સંયોગથી જેમ જેમ પાણીને શુદ્ધ કરે છે, તેમ તેમ પાણીમાં પડેલા પ્રતિબિંબોને (સ્પષ્ટપણે) જુએ છે. (આંશિક દૃષ્ટાન્ત એટલા માટે કે દર્શન-જ્ઞાનની જેમ 20 કાચકફળ અને જલ સાથે ઉત્પન્ન થયેલા નથી.) જેમ જેમ સમ્યક્ત્વરૂપ તત્ત્વરુચિ ઉત્પન્ન થાય
છે” એ ક્રિયાપદ જોડી દેવું. તેમ તેમ તત્ત્વનો બોધ થાય છે. આમ સમ્યત્વ એ જ્ઞાનનું ઉપકારક છે. /૧૧પદી
અવતરણિકા :- શંકા :- નિશ્ચયથી કાર્ય-કારણભાવમાં જ ઉપકાર્ય-ઉપકારકભાવ ઘટે છે. અહીં એક-સાથે ઉત્પન્ન થતાં જ્ઞાન-દર્શન વચ્ચે તે કાર્ય-કારણભાવ ઘટી શક્તો નથી. (કારણ 25 કે એક સાથે ઉત્પન્ન થાય છે.)
સમાધાન :- આનો જવાબ આગળની ગાથામાં જણાવે છે ? ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્ય :- જેમ દીપક અને તેના પ્રકાશનો સાથે ઉત્પન્ન થવા છતાં કારણ-કાર્યનો વિભાગ (=દીપક એ કારણ છે અને પ્રકાશ એ કાર્ય છે એવો વિભાગ) ઘટે છે, તેમ સાથે ઉત્પન્ન થવા 30 છતાં પણ સમ્યકત્વ જ્ઞાનનું કારણ છે. જે કારણથી સમ્યક્ત્વ એ જ્ઞાન કારણ છે તે કારણથી
દર્શન એ સકલ ગુણોનું મૂલ છે. અને મૂલ હોવાથી દર્શની જ વંદનીય છે. અને પોતે પણ દર્શનમાં (દર્શનની વધુ નિર્મલતા માટે) જ યત્ન કરવો જોઈએ, કારણ કે ક્શન એ સકલગુણોનું