________________
5
10
એકલા સમ્યક્તથી મોક્ષસુખની અપ્રાપ્તિ * ૧૨૭ ૩ri –
"द्वारं मूलं प्रतिष्ठानमाधारो भाजनं निधिः ।
धर्महेतोर्द्विषट्कस्य, सम्यग्दर्शनमिष्यते ॥१॥" अयं गाथाभिप्रायः ॥११५७॥ इत्थं नोदकेनोक्ते सत्याहाचार्य:
नाणस्स जइवि हेऊ सविसयनिययं तहावि सम्मत्तं । तम्हा फलसपत्ती न जुज्जए नाणपक्खे व ॥१॥ (प्र०) जह तिक्खरुईवि नरो गंतुं देसंतरं नयविहूणो । પાવે જ રેવં વેવ પાડડું આરા () इय नाणचरणहीणो सम्मद्दिट्ठीवि मुक्खदेसं तु ।
पाउणइ नेय नाणाइसंजुओ चेव पाउणइ ॥३॥ (प्र०) व्याख्या-इदमन्यकर्तृकं गाथात्रयं सोपयोगमितिकृत्वा व्याख्यायते, ज्ञानस्य यद्यपि 'हेतुः' कारणं सम्यक्त्वमिति योगः, अपिशब्दोऽभ्युपगमवादसंसूचकः, अभ्युपगम्यापि ब्रूमः, तत्त्वतस्तु कारणमेव न भवति, उभयोरपि विशिष्टक्षयोपशमकार्यत्वात्, स्वविषयनियतमितिकृत्वा, स्वविषयश्चास्य तत्त्वेषु रुचिरेव, तथाऽपि 'तस्मात्' सम्यक्त्वात् ‘फलसंपत्ती ण जुज्जए' फल- 15 सम्प्राप्तिर्न युज्यते, मोक्षसुखप्राप्तिर्न घटत इत्यर्थः, स्वविषयनियतत्वादेव, असहायत्वादित्यर्थः, મૂલ છે. કહ્યું છે – ધર્મના કારણભૂત એવા બે વર્કનું કાયષક અને વ્રતષકનું દ્વાર, મૂલ, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ ભંડાર તરીકે સમ્યગ્દર્શન ઇચ્છાય છે. (અર્થાત્ સમ્યગ્દર્શન બે પર્કના દ્વારાદિરૂપ છે.) I/II ૧૧૫ અવતરણિકા :- આ પ્રમાણે શિષ્યવડે કહેવાતે છતે આચાર્ય કહે છે કે
20 ગાથાર્થ :- (પ્રક્ષિતગાથાઓ) જો કે સમ્યકત્વ એ જ્ઞાનનો હેતુ છે તો પણ તે સ્વવિષયને મર્યાદિત છે (તત્ત્વરુચિ સિવાય અન્ય ફલને આપનારું નથી.) તેથી એકલા જ્ઞાનની જેમ સમ્યકત્વથી ફળની પ્રાપ્તિ થઈ શકતી નથી. શેષ બે ગાથાઓનો ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- આ ત્રણે ગાથાના કર્તા અન્ય હોવા છતાં ઉપયોગી હોવાથી તેનું વ્યાખ્યાન કરાય છે - જો કે જ્ઞાનનું કારણ સમ્યક્ત્વ છે. “નવિ’ માંનો “પ” શબ્દ અભ્યપગમળ્યાયનો 25 સૂચક છે. (અર્થાત્ જ્ઞાનનું કારણ સમ્યકત્વ છે એવું અમે માનતા નથી છતાં) એવું માની લઈને જ્ઞાનનું કારણ સમ્યક્ત્વ છે એવું અમે કહીએ છીએ, બાકી વાસ્તવિક રીતે સમ્યક્ત્વ એ જ્ઞાનનું કારણ જ નથી, કારણ કે જ્ઞાન - દર્શન બંને વિશિષ્ટક્ષયોપશમના કાર્યો છે. (અર્થાત્ સમ્યક્ત્વમાંથી જ્ઞાન પ્રગટ થતું નથી, પરંતુ વિશિષ્ટ ક્ષયોપશમમાંથી જ્ઞાન પ્રગટ થાય છે.) છતાં માની લઈએ કે સમ્યક્તમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તો પણ સમ્યકત્વ એ સ્વવિષયને નિયત છે, અહીં 30 સમ્યક્ત્વનો પોતાનો વિષય (=પોતાની જવાબદારી) તત્ત્વોમાં રૂચિ ઉત્પન્ન કરાવવી એટલો જ છે. માટે તે સમ્યક્ત્વથી ફળની પ્રાપ્તિ એટલે કે મોક્ષસુખની પ્રાપ્તિ થઈ જતી નથી, કારણ કે