________________
વ્યવહારનું ખંડન કરનારાઓને આપત્તિ (નિ.-૧૧૫૨) * ૧૨૩ कर्मबन्धो बभूव, तदेवं दोषोत्पत्तिगुणकरं न तयोर्भरतप्रसन्नचन्द्रयोः 'बज्झं भवे करणं ति छान्दसत्वादभूत्करणं, दोषोत्पत्तिकारकं भरतस्य नाभूदशोभनं बाह्यं करणं, गुणकारकं प्रसन्नचन्द्रस्य नाभूच्छोभनमपीति, तस्मादान्तरमेव करणं प्रधानं, न च तदालयादिनाऽवगन्तुं शक्यते, गुणाधिके च वन्दनमुक्तमिति तूष्णीभाव एव ज्यायान् इति स्थितम्, इत्ययं गाथाभिप्रायः
૫‰‰ા
इत्थं तीर्थाङ्गभूतव्यवहारनयनिरपेक्षं चोदकमवगम्यान्येषां पारलौकिकापायदर्शनायाहाचार्यः— पत्तेयबुद्धकरणे चरणं नासंति जिणवरिंदाणं ।
- आहच्चभावकहणे पंचहि ठाणेहि पासथा ॥। १९५२ ॥
5
10
व्याख्या–प्रत्येकबुद्धाः-पूर्वभवाभ्यस्तोभयकरणा भरतादयस्तेषां करणं तस्मिन्नान्तर एव फलसाधके सति मन्दमतयश्चरणं नाशयन्ति जिनवरेन्द्राणां सम्बन्धिभूतमात्मनोऽन्येषां च, पाठान्तरं वा 'बोधिं नासिंति जिणवरिंदाणं' कथं ? - ' आहच्चभावकहणे 'त्ति कादाचित्कभावकथने–बाह्यकरणरहितैरेव भरतादिभिः केवलमुत्पादितमित्यादिलक्षणे, कथं नाशयन्ति ?
રહિત એવા તેને સાતમી નરકને પ્રાયોગ્ય કર્મબંધ થયો.
આમ, બાહ્યકરણ ભરત અને પ્રસન્નચંદ્રને (ક્રમશઃ) દોષોત્પત્તિ, ગુણકારક બન્યું નથી. મૂળમાં ભવે=ભવેત્ પ્રયોગ છાન્દસ=આર્ષપ્રયોગ હોવાથી થયો છે પણ અર્થ ‘મૂત્' પ્રમાણે 15 જાણવો, અર્થાત્ અશોભન (વિભૂષા વિ.અશોભન) એવું બાહ્યકરણ ભરતરાજાને દોષની (=કેવલજ્ઞાનને અટકાવવારૂપ દોષની) ઉત્પત્તિને કરનારું બન્યું નહોતું. એ જ રીતે શોભન એવું પણ બાહ્યકરણ પ્રસન્નચંદ્રને ગુણ કરનારું બન્યું નહોતું. તેથી બાહ્ય નહીં પણ આંતરિકકરણ એ જ પ્રધાન છે અને તે આલયાદિવડે જાણવું શક્ય નથી. તેથી તમે ગુણાધિકને વંદન કરવાનું કહો છો (જે શક્ય ન હોવાથી) મૌન એ જ શ્રેષ્ઠ છે એ વાત સ્થિર થઈ. ૧૧૫૧॥
20
અવતરણિકા :- આ પ્રમાણે તીર્થના કારણભૂત વ્યવહારનયથી નિરપેક્ષ એવા શિષ્યને જાણીને (અર્થાત્ વ્યવહારનયની ઉપેક્ષા શિષ્ય કરી રહ્યો છે એવું જાણીને) બીજાઓને (=વ્યવહારનયનું ખંડન કરનારાઓને અને આવાઓને અનુસરનારાઓને) પરલોકમાં થતાં નુકસાનને દેખાડવા માટે આચાર્ય કહે છે
ગાથાર્થ :- ભરતાદિ પ્રત્યેકબુદ્ધોનું આંતરિકકરણ ફલસાધક બનતા, આવા કાદાચિત્કભાવોનું 25 કથન કરવા દ્વારા પાર્શ્વસ્થો પાંચ સ્થાનોવડે જિનવરેન્દ્રો સંબંધી ચારિત્રનો નાશ કરે છે.
ટીકાર્થ :- પૂર્વભવમાં અભ્યસ્ત કરેલા છે ઉભય=બાહ્ય અને અત્યંતરકરણો જેમણે એવા ભરત વિગેરે પ્રત્યેકબુદ્ધોનું આંતરિકકરણ જ ફલસાધક થવાથી, મંદબુદ્ધિવાળા એવા પાર્શ્વસ્થો પોતાના અને બીજાના જિનવરેન્દ્રો સંબંધીભૂત (=તેમનાવડે પ્રરૂપાયેલા) ચારિત્રનો નાશ કરે છે. પાઠાન્તરમાં ચારિત્રની બદલે ‘બોધિ' શબ્દ જાણવો. શું કહીને નાંશ કરે છે? - બાહ્યકરણથી 30 રહિત એવા પણ ભરતાદિને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું વિગેરે કોઇકવાર જ બનતા પ્રસંગોને કહેવા