________________
४२ * आवश्य:नियुक्ति • रिमद्रीयवृत्ति • समाषांतर (भाग-५) सुज्ञानत्वात् ग्रन्थविस्तरभयाच्च नाभिधीयत इति कृतं विस्तरेण, इयाणि चंदप्यहो-चन्द्रस्येव प्रभा-ज्योत्स्ना सौम्याऽस्येति चन्द्रप्रभः, तत्थ सव्वेऽवि तित्थगरा चंद इव सोमलेसा, विसेसो
जणणीऍ चंदपियणंमि डोहलो तेण चंदाभो ॥१०८३॥
व्याख्या-पच्छद्धं - देवीए चंदपियणमि डोहलो चंदसरिसवण्णो य भगवं तेण 5 चंदप्पभोत्ति गाथार्थः ॥१०८३॥
इदानीं सुविहित्ति, तत्र शोभनो विधिरस्येति सुविधिः, इह च सर्वत्र कौशल्यं विधिरुच्यते, तत्थ सव्वेऽवि एरिसा, विसेसो पुण
सव्वविहीसु अ कुसला गब्भगए तेण होइ सुविहिजिणो । ___ व्याख्या-गोहद्धं - भगवंते गब्भगए सव्वविहीसु चेव विसेसओ कुसला जगणित्ति 10 जेण तेण सुविहित्ति णामं कयं ॥ इयाणिं सीयलो, तत्र सकलसत्त्वसन्तापकरणविरहा
दाह्लादजनकत्वाच्च शीतल इति, तत्थ सव्वेऽवि अरिस्स मित्तस्स वा उवरि सीयलघरसमाणा,
હવે ચન્દ્રપ્રભસ્વામીના નામનું સામાન્ય કારણ - ચન્દ્ર જેવી સૌમ્યતા છે જેમને તે ચન્દ્રપ્રભ. સર્વ તીર્થકરો ચન્દ્ર જેવી સૌમ્યુલેશ્યાવાળા હોવાથી વિશેષકારણ જણાવે છે કે
गाथार्थ :- (पश्चाध) अर्थ प्रभावो . 15 ટીકાર્થ:- (પ્રભુના ગર્ભમાં આવતાં) માતાને ચન્દ્રપાનની ઇચ્છાથી અને પ્રભુ ચંદ્રવર્ણવાળા હતા તેથી ચંદ્રપ્રભ નામ પડ્યું. /૧૦૮all
હવે સુવિધિપ્રભુના નામનું સામાન્ય કારણ જણાવે છે સુંદર વિધિ છે જેમની તે સુવિધિ. અહીં સર્વત્ર સર્વ કાર્યો કરવામાં કુશળતા એ વિધિ જાણવી. તેમાં સર્વ તીર્થકરો આવા જ હોવાથી વિશેષકારણ જણાવે છે કે
थार्थ :- (पूर्वाध) 2ीर्थ प्रमाणे को.
ટીકાર્ય :- ગર્ભગત પ્રભુના પ્રભાવે માતા સર્વવિધિઓમાં સર્વકાર્યોમાં વિશેષથી કુશળ થઈ. તેથી પ્રભુનું સુવિધિ નામ પડ્યું.
હવે શીતલ ને તેમાં સર્વ જીવોને સંતાપ નહીં કરતા હોવાથી અને આનંદ=શાંતિને ઉત્પન્ન કરનારા હોવાથી શીતલ કહેવાયા. સર્વ તીર્થકરો શત્રુ કે મિત્ર ઉપર શીતલઘર સમાન 25 હોય છે. (દવો ચક્રવર્તી માટે શીતલગૃહ બનાવે છે જેમાં રહેનારને ઉનાળામાં ગરમી ન લાગે
કે શિયાળામાં ઠંડી ન લાગે, આ શીતલગૃહ જેમ રહેનાર ગમે તે હોય તેની સાથે એક સરખી
२०
२७. इदानीं चन्द्रप्रभः, २८. तत्र सर्वेऽपि तीर्थकराश्चन्द्र इव सौम्यलेश्याः , विशेष:- २९. पश्चा) - देव्याश्चन्द्रपाने दोहदः चन्द्रसदृशवर्णश्च भगवान् तेन चन्द्रप्रभः । ३०. इदानीं सुविधिरिति । ३१. तत्र सर्वेऽपि ईदृशाः, विशेषः पुनः । ३२. गाथा) - भगवति गर्भगते सर्वविधिष्वेव विशेषतः कुशला जननीति येन तेन सुविधिरिति नाम कृतं । इदानीं शीतलः । ३३. तत्र सर्वेऽपि अरीणां मित्राणां वोपरि शीतलगृहसमानाः,
30