________________
5
વંદન માટે વેષ એ પ્રમાણભૂત નથી (નિ.-૧૧૨૫-૨૬) * ૧૦૧ થાર્થ: ૨૨૨8ા
इत्थं लिङ्गमात्रस्य वन्दनप्रवृत्तावप्रमाणतायां प्रतिपादितायां सत्यामनभिनिविष्ट एव सामाचारिजिज्ञासयाऽऽह चोदकः
जइ लिंगमप्पमाणं न नज्जई निच्छएण को भावो ?।।
હકૂળ સમપત્રિા લિંગાયત્રં તુ સમvi ? રા व्याख्या-यदि 'लिङ्गं' द्रव्यलिङ्गम् 'अप्रमाणम्' अकारणं वन्दनप्रवृत्तौ, इत्थं तर्हि 'न ज्ञायते' नावगम्यते 'निश्चयेन' परमार्थेन छद्मस्थेन जन्तुना कस्य को भावः ?, यतोऽसंयता अपि लब्ध्यादिनिमित्तं संयतवच्चेष्टन्ते, संयता अपि च कारणतोऽसंयतवदिति, तदेवं व्यवस्थिते ‘દ' નવોવા “શ્રમનિ' સાથુનિ લિંક પુનઃ #ર્તવ્ય “શ્રમોન' સાધુના ?, पुनःशब्दार्थस्तुशब्दो व्यवहितश्चोक्तो गाथानुलोम्यादिति गाथार्थः ॥११२५॥ एवं चोदकेन पृष्टः सन्नाहाचार्य:
अप्पुव्वं दद्वृणं अब्भुट्ठाणं तु होइ कायव्वं ।
साहुम्मि दिट्ठपुव्वे जहारिहं जस्स जं जोग्गं ॥११२६॥ વ્યારા-મૂંપૂર્વમ્' મદષ્ટપૂર્વ, સાથુમિતિ તે, “દા' વત્નોવચ, મણિપુરોનોત્થાનનથી II૧૧ ૨૪
અવતરણિકા :- આ રીતે વંદન માટે માત્ર લિંગ પ્રમાણભૂત નથી એવું શિષ્યને સમજાવ્યા બાદ કોઈપણ જાતના આગ્રહ વિનાનો શિષ્ય સામાચારીને જાણવાની ઇચ્છાથી આગળ પ્રશ્ન
10
20
20
- ગાથાર્થ :- જો બાહ્યવેષ પ્રમાણભૂત નથી તો સામેવાળાનો નિશ્ચયથી કયો ભાવ છે? તે જણાતું નથી. તેથી સાધુવેષને જોઈને બીજા સાધુએ શું કરવું ?
ટીકાર્થ:- જો દ્રવ્યલિંગ એ વંદનની પ્રવૃત્તિમાં અપ્રમાણ છે, તો છદ્મસ્થજીવવડે જણાતું નથી કે પરમાર્થથી કોનો કયો ભાવ છે ? કારણ કે અસંયત જીવો પણ લબ્ધિ વિગેરે માટે સુસંયત જેવો દેખાવ કરે છે, અને સંયતો પણ કારણ આવતા અસંયતની જેમ અતિચારોને સેવે છે. તેથી સાધુર્વષને જોયા પછી અન્ય સાધુએ શું કરવું ? (વંદન કરવા કે ન કરવા ?) મૂળમાં તું શબ્દ “પુનઃ' શબ્દના અર્થમાં છે અને તે ગાથાની રચના વ્યવસ્થિત થાય માટે અન્ય સાથે 25 મૂકેલો છે (અર્થાત્ મૂળમાં f૪ શબ્દ પછી મૂકવાને બદલે “થળં' શબ્દ પછી જે “તુ' મૂકેલો છે તે ગાથાની રચના સરળતાથી થઈ શકે તે માટે છે.) I/૧૧૨પા
અવતરણિકા :- આ પ્રમાણે શિષ્યવડે પૂછાયેલા આચાર્ય જવાબ આપે છે કે
ગાથાર્થ :- નવા સાધુને જોઈને અભ્યત્થાન કરવા યોગ્ય છે. જેને પૂર્વ જોયેલા હોય એવા સાધુઓમાં જેને જે યોગ્ય હોય એ પ્રમાણે કરવું.
30 ટીકાર્ય :- પૂર્વે જોયેલા ન હોય એવા સાધુને પ્રથમ વખત મળવાનું થાય ત્યારે આભિ