________________
૪૬ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧)
ईदानी कुंथु, तत्र कुः-पृथ्वी तस्यां स्थित्तवानिति कुस्थः, सौमण्णं सव्वेवि एवंविहा, विसेसो पुण
थूहं रयणविचित्तं कुंथु सुमिणमि तेण कुंथुजिणो ।
व्याख्या-गाँहद्धं - मणहरे अब्भुण्णए महिप्पएसे थूह रयणविचित्तं सुमिणे द8 5 पडिबुद्धा तेण से कुंथुत्ति णामं कयं । इदानीं अरो, तत्र-'सर्वोत्तमे महासत्त्वकुले य
उपजायते । तस्याभिवृद्धये वृद्धैरसावर उदाहृतः ॥१॥ तत्थ सव्वेऽवि सव्वुत्तमे कुले विद्धिकरा एव जायंति, विसेसो पुण
सुमिणे अरं महरिहं पासइ जणणी अरो तम्हा ॥१०८८॥
व्याख्या-पच्छद्धं - गब्भगए सुमिणे सव्वरयणमओ अइसुंदरो अइप्पमाणो य जम्हा 10 કરો વિદો તો કરોત્તિ સે આ યંતિ થાર્થ: ૨૦૮૮ાા :
इदानीं मल्लित्ति, इह परिषहादिमल्लजयात्प्राकृतशैल्या छान्दसत्वाच्च मल्लिः, तत्थ सव्वेहिपि
હવે કુંથુ - તેમાં કુ એટલે પૃથ્વી. તેને વિષે રહેલા હોવાથી કુસ્થ (વ્યાકરણના નિયમથી કુન્દુ શબ્દ બન્યો.) આ સામાન્ય લક્ષણ છે. સર્વ તીર્થકરો કુસ્થ જ છે માટે વિશેષ કહે છે કે
ગાથાર્થ :- (પૂર્વાધ) ટીકાર્થ પ્રમાણે જાણવો. 15
ટીકાર્થ :- માતા મનોહર, ઉન્નત એવા ભૂમિપ્રદેશ ઉપર (રહેલા) રત્નોથી યુક્ત સ્તૂપને સ્વપ્નમાં જોઇને જાગ્યા તે કારણથી પ્રભુનું નામ કુંથુ પડ્યું.
હવે અરનાથ - તેમાં “સર્વોત્તમ અને મહાસત્ત્વશાળી જીવોના કુલમાં તે કુલની અભિવૃદ્ધિ માટે (તીર્થકર) જન્મ લે છે. તેથી વૃદ્ધો (તીર્થકરને) “અર’ કહે છે. /” (આશય એવો
લાગે છે કે જેમ ગાડાના પૈડાનું મુખ્ય અંગ આર છે તેમ તે કુલની અભિવૃદ્ધિનું મુખ્ય કારણ 20 પ્રભુ હોવાથી પ્રભુને “અર' કહેવાય છે.) સર્વ તીર્થકરો સર્વોત્તમ-કુલમાં વૃદ્ધિને કરનારા તરીકે જ જન્મ લે છે. તેથી વિશેષ કારણ કહે છે ક
ગાથાર્થ :- (પશ્ચાઈ) માતા સ્વપ્નમાં મહામૂલ્યવાનું એવા આરાને જુએ છે તે કારણથી અર નામ પડ્યું.
ટીકાર્થ - પ્રભુના ગર્ભમાં આવતાં માતાએ સ્વપ્નમાં સર્વરત્નમય અત્યંત સુંદર અને મોટા 25 પ્રમાણવાળો આર (ગાડાના પૈડાનું લાકડું) જોયો. તેથી અર નામ પાડવામાં આવ્યું. (સંસ્કૃતમાં અર બોલાય, ગુજરાતીમાં આર બોલાય.) /૧૦૮૮
હવે મલ્લિ પરિષદાદિ મલ્લોનો જય કરેલો હોવાથી પ્રભુ મલ્લિ કહેવાયા. અહીં ૧૨. રૂાની :, કરૂ. સામચિં સર્વેડબ્રેવંવિથડ, વિશેષ: પુનઃ- ૬૪. માથાઈ - મનોદ ડગ્યુન્નત
महीप्रदेशे स्तूपं रत्नविचित्रं स्वप्ने दृष्ट्वा प्रतिबुद्धा तेन तस्य कुन्थुरिति नाम कृतं । इदानीमरः । ५५. तत्र 30 सर्वेऽपि सर्वोत्तमे कुले वृद्धिकरा एव जायन्ते, विशेषः पुनः-५६. पश्चार्धं - गर्भगते मात्रा स्वप्ने
सर्वरत्नमयोऽतिसुन्दरोऽतिप्रमाणश्च यस्मादरको दृष्टस्तस्मादर इति तस्य नाम कृतमिति । ५७. इदानीं मल्लिरिति । ५८. तत्र सर्वैरपि