________________
આત્મસોધન ]
આત્મ-સ ંબોધન કાજ
**
संसारहं भयभीयहं मोक्खहं लालसयाहं । अप्पा संबोहन - कs कय दोहा एकमणाहं ।। ३ ।। ઇચ્છે છે નિજમુકતતા, ભવભયથી ડરી ચિત્ત; તે ભિવ જીવ સમ્મેાધવા દોહા રચ્યા એક ચિત્ત. (૩) શાસ્ત્રકારને ભવને ભય છે ને મેાક્ષની લાલસા છે; તે આત્માના સંખેાધનઅર્થે આઘેડા રચે છે. જે સ'સાથી ભયભીત છે અને મેક્ષની જેને લાલસા છે એવા આત્માને સાધન કરવા માટે, એકાગ્રચિત્તથી આ દોહા રચ્યા છે.
'
1
જુએ તે ખરા, મુનિરાજની ભાવના ! સૌથી છેલ્લા દોહામાં પણ આ જ પ્રમાણે કહેશે કે—સ સારથી ભયભીત એવા ચેગીચન્દ્ર-મુનિએ આત્મ-સ`ખાધન માટે એકાગ્ર ચિત્તથી આ દેહા રચ્યા છે. જેમ નિયમસારમાં શ્રી આચાર્ય દેવ કહે છે કે મે આ શાસ્ત્ર · નિજભાવના-અર્થ' રચ્યુ છે....તેમ અહીં યાગસારમાં મુનિરાજ કહે છે કે મે' “ આત્મસ એધન-અથે” આ દોહા રચ્યા છે.
જેને ભવના ભય નથી ને વિષય-કષાયરૂપ સ`સારના જ પ્રેમ છે—એવા જીવની શી વાત? જેમ ખારા ક્ષેત્રમાં વાવેલુ બીજ ખળી જાય છે, ઊગતું નથી; તેમ સંસારની રુચિવાળા ખારા ક્ષેત્રમાં આ ખીજ નથી વાવતા, પણ જેને ભવના ત્રાસ છે ને મેાક્ષની લાલસા છે એવા ઉત્તમક્ષેત્રમાં-સુપાત્રજીવમાં આ ઉપદેશ વડે રાપેલુ. શુદ્ધાત્મરુચિરૂપ બીજ, ફૂલશે ને ફળશે, એટલે કે તેને આત્મઅનુભવ થશે ને તે મેાક્ષફળને પામશે.
જુએ, આ શાસ્ત્રનું પ્રયાજન ! આવા પ્રયાજનથી, આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવવા, પોતાના આત્માને સાધવાની મુખ્યતા સહિત, સંસારથી ભયભીત જીવાને માટે યાગીન્દુ મુનિએ એકાગ્રમનથી આ ચેાગસાર રચ્યું છે.
Jain Education International
જેને ચારે ગતિના ભવમાં ત્રાસ લાગે છે, સ્વગના વિષયેામાંય જેને ચેન નથી, મેટો રાજા થાય તાપણુ દુ:ખી છે; એ બધાં રાગનાં ફળ છે, તેમાં કયાંય શાંતિ નથી; મારે હવે આ કષાય કે તેના ફળરૂપ ભવ ન જોઈએ,‘માત્ર માક્ષઅભિલાષ ’–એક વીતરાગતાની જ–મેાક્ષની જ લાલસા છે, ધર્મના ફળમાં સ્વર્ગાદિ વૈભવની ભાવના નથી....એવા જીવ પેાતાના હિત માટે આત્મસ એધન કરે છે કે-અરે જીવ! હવે આ સંસારથી બસ થઈ ! તારા અંતરમાં પરમાત્મસ્વરૂપ બિરાજે છે તેને ધ્યાવીને તુ મેાક્ષને સાધી લે. આ રીતે ચારગતિથી થાકેલા મેાક્ષાથી જીવાને માટે આ વાત છે.
આ. ર
For Private & Personal Use Only
www.jainelibrary.org