________________
૮ ]
[ ગ સાર-પ્રવચન : ૧-૨ ભગવાન પૂછે છે ભક્તને-“મને વંદન કરનાર તું છો કોણ? શું મનુષ્યશરીર તું છે ?...શું કર્મ તું છે ? શું રાગ તું છો?” “ના, ના, ના, પ્રભે! હું તે જ્ઞાનદર્શનસ્વભાવી, તમારા જેવો છું; સ્વસંવેદન પ્રત્યક્ષથી જ્ઞાન-દર્શનરૂપે પરિણમેલે હું આપને વંદન કરું છું. હું જ્યાં વીતરાગભાવથી આપને નમું છું ત્યાં રાગ દ્વેષ તે એક બાજુ ખસી જાય છે. તે કાંઈ હું નથી.” એટલે રાગ વડે સર્વસને ખરા વંદન થતા નથી; જ્ઞાન-દર્શનરૂપ થઈને જ ખરા વંદન થાય છે, અને તે જ અપૂર્વ માંગલિક છે.
અરિહંતોને ચાર ઘાતકર્મો નાશ થયો ને અનંત ચતુષ્યને લાભ થયો.–આવે લાભ ક્યાંથી થયે? કે અનાદિથી શક્તિસ્વભાવરૂપે આત્મામાં જે હતું તે જ પર્યાયમાં પ્રાપ્ત કર્યું–આમ સ્વભાવ-શક્તિના સ્વીકારપૂર્વકના નમસ્કાર વડે સાધક પિતાની પર્યાયમાં પણ એવા અરિહંતપદ તથા સિદ્ધપદને લાભ મેળવે છે.—એનું નામ “લાભ સવાયા....” અહો, આત્મા કેવળજ્ઞાન અને સિદ્ધપદને પામે એના જે મહાન લાભ બીજે કયો? –તે અપૂર્વ માંગલિક છે.
આ રીતે સિદ્ધ અને અરિહંત પરમાત્માને નમસ્કારરૂપ માંગલિક કરીને, શ્રી યેગીન્દુમુનિ કહે છે કે હું આત્માનું હિત કરનારું સુંદર કાવ્ય કહું છું.
–શા માટે આ યંગસાર કાવ્ય કહું છું ? તે ત્રીજા દેહામાં કહેશે. [ ૧-૨ ]
, લિવ મા નિ:- 75
, ,
, ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org