Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(
G
निरयावलिका सूत्र (वसन्ततिलकावृत्तम्) "जम्बूसमो भविसमुद्धरणैकचित्तो-,
भूतो न कोऽपि भविता धरणीतलेऽस्मिन् । यस्तस्करानपि चकार शिवाध्वनीनान् ।
साधून प्रियाऽष्टकपिताजननीश्च धीरः ॥१॥ हित्वा विनश्वरधनं प्रभवोऽपि धन्य
चौराद्यगोचरमनय॑मवाप्तवान् यः । रत्नत्रयं स्थिरतरं निजबन्ध्वभाज्यं
पाथेयमद्भुतमनन्तसुखावहं च ॥२॥" इति ॥
"जम्बू स्वामी के समान इस संसार में न हुआ न होगा, जिस धीर प्रशंसनीय महापुरुष ने चोरोंको भी संयम मार्गमें आरूढकर, और वैसे ही अपनी आठों भार्याओं, तथा उनके मातापिता और अपने मातापिताको भी संयम मार्गपर आरूढकर मोक्षगामी बनाये ॥ १ ॥ विनश्वर धन आदिका त्याग कर, न जिसको चोर चुरासकते हैं और न जिसकी कीमत हो सकती है, जो अविनाशी है, निजबन्धु भी जिसका भाग नहीं ले सकते, तथा मोक्ष स्थानको पहुँचनेके लिए संवल-(भाता)के समान है, ऐसे अनन्त सुखके देने वाले रत्नत्रयको प्रभवने भी प्राप्त किया इस लिये वह धन्य है ॥ २ ॥"
જંબૂ સ્વામીના જેવા આ સંસારમાં થયા નથી અને થશે પણ નહિ કે જે ધીર તથા પ્રશંસનીય મહાપુરૂષે ચોરને પણ સંયમને માથે ચડાવ્યા તથા મોક્ષગામી બનાવ્યા. એવી જ રીતે પિતાની આઠ સ્ત્રીઓ તથા તેમનાં માતાપિતાને તથા પિતાનાં (જબૂનાં) માતા પિતાને પણ સંયમ માર્ગે ચડાવી મોક્ષગામી બનાવ્યાં. ૧ નશ્વર ધન વગેરેને ત્યાગ કરીને, જેને ચાર ચેરી ન શકે, જેનું મૂલ્ય ન થઈ શકે, જે અવિનાશી છે, પોતાના ભાઈ પણ જેમાંથી ભાગ પડાવી ન શકે, તથા મેક્ષ સ્થાને પહોંચવા માટે જે માતા સમાન છે. એવું અનંત સુખ દેવાવાળાં રત્નત્રયને પ્રાપ્ત કરનાર પ્રભવને પણ ધન્ય છે ૨
શ્રી નિરયાવલિકા સૂત્ર