Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निश्यावलिका सूत्र
१४
,
तत्पुत्रः पञ्चमस्वर्गाच्च्युतो 'जम्बू' -नामा सञ्जातः, मात्रा स्वप्ने जम्बूवृक्षो दृष्टस्तेन तस्य 'जम्बू' इति नाम कृतम् स पञ्चमगणधरसुधर्मस्वामिनिकटे वर्मश्रवणात् प्रतिपन्नशीलसम्यक्त्वोऽपि पित्रोराग्रहवशादष्टानामिभ्यश्रेष्ठिनामष्टौ कन्याः परिणीतवान्, किन्तु कन्यानां हावभावादिभिर्न व्यामोहितः, यतःसम्यक्त्व—–शील—तुम्बाभ्यां, भवाब्धिस्तीर्यते सुखम् । ये दधानो मुनिर्जम्बू, स्त्रीनदीषु कथं ब्रुडेत् ॥ १ ॥ " इति ॥
46
-
उनकी कुक्षिमें जन्म लिया, माताने स्वप्नमें जम्बू वृक्षको देखा इस लिए उनका नाम जम्बू रखा था । उस जम्बू कुमारने पञ्चम गणधर श्री सुधर्मा स्वामी के पास धर्म सुनकर सम्यक्त्व और शीलवत धारण किया । पश्चात् सम्यक्त्व और शीलवत धारी होकर भी मातापिता के आग्रहसे आठ इभ्य सेठोंकी आठ कन्याओंके विवाह किया, फिरभी ये कन्याओंके हाव-भाव आदिमें मोहित नहीं हुए । कभी
साथ
:–
64
सम्यक्त्व- शील-तुम्बाभ्यां, भवाब्धिस्तीर्यते सुखम् I
ये दधानो मुनिर्जम्बू, स्त्रीनदीषु कथं ब्रुडेत् ||१|| इति " अर्थात्–सम्यक्त्व और शीलरूप तुम्बोंके द्वारा भवसमुद्र सुखसे तैरा जाता है । उन्हीं सम्यक्त्व और शीलको धारण करनेवाले जम्बू अनगार स्त्रीरूप नदियों में कैसे डूब सकते हैं ? अर्थात् कभी नहीं ॥ १ ॥
દેવે તેણીની કુખે જન્મ લીધા. માતાએ સ્વપ્નામાં જ ખૂ વૃક્ષને જોયું તેથી તેનું નામ જમ્મૂ પાડયું હતું. તે જ કુમારે પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીની પાસે ધર્મનું શ્રવ કરી સમ્યક્ત્વ તથા શીલવ્રત ધારણ કર્યું.... સમ્યક્ત્વ તથા શીલવ્રત ધારી હાવા છતાં પણ માતાપિતાના આગ્રહથી ઇસ્ય શેઠની આઠ કન્યાએ સાથે લગ્ન કર્યું. પણ તે આઠે કન્યાઓની હાવ—ભાવ આદિ ચેષ્ટામાં માહિત થયા નહાતા. એમ કહ્યું છે કે:
सम्यक्त्व - शील- तुम्बाभ्यां भवाब्धिस्तीर्यते सुखम्
ये दधानो मुनिर्जम्बू, स्त्रीनदीषु कथं ब्रुडेत् ॥ १ ॥ इति ॥ અર્થાત્ સમ્યક્ત્વ તથા શીલરૂપ તુંબડીથી સંસાર સાગર સુખેથી તરી જવાય છે તેજ સમ્યક્ત્વ તથા શીલને ધારણ કરી જંબૂ સ્વામી સ્રો રૂપી નદીએમાં કેમ તૂર્કી શકે ? અર્થાત્ કદી ન ડૂબે.
શ્રી નિરયાવલિકા સૂત્ર