________________
૧૬
ગુરૂને પુછયું, પણ કશું સંતોષકારક સમાધાન ન થતાં તે ગ્રંથ વાંચવા મના થઈ અને તેથી ઉત્પન્ન થયેલા પ્રશ્નો શંકા રૂપે દઢ થવા પામ્યા.
A શકાળુ હદય થવા સાથે દષ્ટિભ્રમમાં આવવા પછી તેનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તેને લગતા સામાન્ય પ્રસંગ પણ બારીક તર્ક કરવાને કારણું આપે છે તેમ તે ૫છીના વિહારમાં તપસ્વીના પગલાં કેઈ સ્થળે લેવાયાં તે જોઈ પગલાં પ્રત્યેની પુજ્ય ભાવનાના દેખાવે પ્રભુ પ્રતિમા માટે તેમના મનને વધારે દ્રઢ બનાવવા કારણ આપ્યું અને વળી વધારે ઉંડાણમાં આવતાં તેઓશ્રીના ફેટા લેવાયાનું જાણું વીરજીસવામીને સ્થાપનાની જરૂરિયાત માટે જે વિચાર થયા હતા તે છેક મજબુત થયા અને તેથી પિતાની શંકાના વિશેષ સમાધાન માટે કેઈ વિદ્વાનને પ્રસંગ શેધવા લાગ્યા.
શિહોરમાં પિપટનામને એક જન્મમુંગે માણસ મહારાજ શ્રી (હાલ ઉપાધ્યાયશ્રી છે તે) વીરવિજયજી મહારાજના પૂમમળે તેમનાં દર્શનથી બલતે થયો. તેવા ખબર તેમણે સાંભળ્યા હતા, તેથી જ્યારે તેઓ પોતાના ગુરૂ માણેકચંદજી સ્વામી સાથે અમરેલીમાં સં. ૧૫નુ માસું રહ્યા ત્યારે તેમની ઈચ્છા ઉપરોક્ત વિચારે માટે તેઓશ્રી પાસેથી શંકાનું સમાધાન કરાવવાની થઈ આવી અને તેજ અરસામાં મહારાજશ્રી વીરવિજયજી કે જેઓ પાલીતાણે ચેમાસુ હતા ત્યાં પત્ર લખી પિતાની શંકા માટે પ્રશ્ન પુછવા ઈચ્છા જણાવી અને તેને ઉત્તર મળી જવાથી પૂછ્યું કે –
આ૫ શ્રી જે વસ્તુને હાથમાં અગર કેડમાં રાખે છે અને તેને (મુહપતિ) કહો છે તે ફેરવી તેને હાથપત્તિ અથવા કેડપતિ કહે તે શું છેટું?
આના જવાબમાં ઉપાધ્યાયજી મહારાજે લખ્યું કે “મહાનુભવ વ્યાખ્યાનાદિ બોલતી વખતે મુખ આચ્છાદન કરવાની વસ્તુ છે માટે શાસ્ત્રકારે મુહપત્તિ કહી છે, અને જે તમારા કહ્યા મુજબ મેઢે બાંધવાથી જ મુહપતિ કહેવાતી હોય તે તમે આહાર કરવા બેસે ત્યારે તેનું નામ શું કહેશે ? કારણ કે તે વખતે મુહપતિ મેઢે બાંધેલી હેતી નથી.
જે વસ્તુ રાજ કરે છે તેને તમે રજોહરણ કહે છે તે પછી વિહાર કરે ત્યારે પગે બાંધીને ફરો તે રજોહરણ કહેવાશે નહીંતર કાપહરણ કહેવાશે, કારણ કે તે વખતે કાખમાં રાખે છે. આવી જ રીતે પગરખાનું તથા અંગરખા વિગેરે ઘણાં દ્રષ્ટાં. તે આપી તે પ્રશ્નોત્તરનું ઘણું સારી રીતે સમાધાન કર્યું.
એવી રીતે જુદા જુદા એકવીશ પ્રશ્નનો જવાબ મળવાથી વીરજીસ્વામીને ઉપાધ્યાયજી મહારાજ પરને ગુરૂભાવ દિનપ્રતિદિન વધતે ગચો.
વિચારવમળ વચે વીરજીવામીએ પિતાના ગુરૂ માણેકચંદજી સ્વામી સાથે અમરેલીથી વાકેનેર તરફ વિહાર કર્યો. તેટલામાં પ્રેમચંદ નામના એક શખ્સ દીક્ષા લેવા અરજ કરી અને તેઓ વીરજી સ્વામીજીના શિષ્ય થયા. આ રીતે શિષ્ય સં.
ખ્યા શરૂ થવાથી વીરજીસ્વામીને ઉલટું સંકટ આવી પડયું. કેમકે પિતે જે માર્ગ માં શંકાયુકત હતા, તેમાં જાણ બુઝીને એક નવા માણસને જે તે તેમના મનને ઠીક લાગ્યું નહિ, અને તેથી પોતાની શંકાએ તેમને જણાવી દીધી કે જેથી તેણે