________________
વળી મને એ શંકા છે કે –
क्वचिद्विद्वद्गोष्टिः क्वचिदपि सुरामत्तकलहः क्वचिद्वीणावादः क्वचिदपि च हा हेति रुदितम् क्वचिदम्या रामा क्वचिदपि जराजर्जरतनु-------
नजाने संसारः किममृतमयः किं विषमयः સંસારમાં કોઈ વખત વિદ્વાનોને વિનોદ, કોઈ વખત મદિરા પીને મસ્ત થએલાઓને કલહ, કઈ વખત વીણનો નાદ, કોઈ વખત હાહાકાર થતું રૂદન, કેઈ વખત મનહર સ્ત્રી અને કોઈ વખત વૃદ્ધાવસ્થાથી જર્જરીત થએલ શરીર દેખાય છે. આ ઉપરથી સંસારને અમૃતમય કહે કે વિષયમય તે સમજી શકાતું નથી.
હે પિતા! આ એ ગુંચવણવાળે પ્રશ્ન છે કે જે ઉકેલવા સમર્થ પુરૂષની જરૂર છે, અને તેવા પુરૂષની પ્રાપ્તિ માટે સંસાર મેહથી વિરક્ત થવા પ્રથમ જરૂર છે કારણ કે તેવા સમર્થ ન સંસારમાં રહીને મેળવી શકાતા નથી. કેમકે
रम्यं हर्म्यतलं न कि वप्ततये श्राव्यं न गेयादिकम् , किंवा माणसमासमागममुखं नैवाधिकं प्रीतये । किंतूब्रान्तपतत्पतंगपवनव्यालोलदीपांकुर
च्छायाचंचलमाकलव्य सकलं संतो वनान्तं गताः॥ મહેલવાળી અગાશીઓમાં રહેવું શું રમ્ય નથી ? ગાયનાદી સંગીત શ્રવણ કરવાં તે શું પસંદ નથી પડતું કે શું પ્રાણથી પણું પ્રિય સંબંધીઓનું સમાગમ સુખ અધિક પ્રીતિનું પાત્ર નથી? હાં છે. પરંતુ વસ્તુતઃ એ સર્વ પતંગીયાની પેઠે પળવાર ઊંચે ચઢી પડી જાય તેવું, અને દીપકની તિની છાયાં પેરે ચલાયમાન છે, તેમ જે પુરૂષો વનમાં ચાલ્યા ગયા છે.
માટે હે પિતાશ્રી ! આપ મારા હિતિષી હે તે ઉભય ભવના કલ્યાણ અથે મને જે ભાવના ઉદ્દભવી છે તેમાં અવરોધ લાવે નહીં.
આ વચનેની ધારેલી અસર દેવકરણ શેઠના હદય ઉપર થઈ એટલું જ નહિ પણ તેડવા આવેલ પિતા તે પણ દિક્ષા લેવા તૈયાર થયા.
તપતીએ તેમને અભ્યાસ શરૂ કરાવ્યું અને વીરજીભાઈને તેમની આજ્ઞાથી દિક્ષા આપવા નક્કી કર્યું.