________________
દીક્ષા.
शुद्धः प्रसिद्धिमायान्ति लघवोऽपीह नेतरे । तमस्यपि विलोक्यन्ते दन्तिदन्तान दन्तिनः । ।
જેમ અંધારામાં રહેલા હાથીના દાંત દેખાય છે પરતુ હાથી દેખાતા નથી. ( કેમકે દાંત ।ળા છે અને હાથી કાળા છે ) તેમ નાના છતાં શુદ્ધ પુરૂષ પ્રસિદ્ધિ પામે છે. અને માટા ડુગર જેવડા પણ અશુદ્ધ હેાવાથી પ્રસિદ્ધિ પામતા નથી.
સત્તાવીશ વર્ષની પૂર યુવાન અવસ્થાએ કુટુ બનેા ચ્યાગ્રહ પ્રેમ અને સુખસ ંપત્તિ વચ્ચે સસાર ઉપર અનિત્ય ભાવ ભાવનાર આપણા ગ્રંથનાયક વિરજીભાઈને દીક્ષા લેવાનુ` મુહૂર્ત સ. ૧૯૫૪ ના કાર્તિક વી. ૬ નું મુકરર થયુ અને તેથી વેરાવળના દ્રુઢીઆભાઇએ મહાત્સવને માટે પ’દર દિવસથી ખાસ મડપ અને દેશપરદેશ કાત્રી લખી ઉત્સાહ ભરી તૈયારી કરવા લાગ્યા. આ પ્રસ`ગે પિતા અને પુત્ર સાથે દિક્ષા લેનાર છે તે ખખરથી વીરજીભાઇ અને તેના પીતાના નામના વહીવટથી મુક્ત કરવા તેમના લેણા તથા દેવાની સર્વ વ્યવસ્થા કરી નાંખી; વળી સમકિતસાર ગ્રંથ બહાર પાડવા માટે વેરાવળના દ્રુઢીયા ભાઈઓએ મદદ કરી હશે તેથી તખ્ખા સઘ સાથે સ્નેહ નહાતા તે માટે તે ગ્રંથના ત્યાંથી સદંતર નાશ કરવા કબુલવાથી એકસપી થતાં મહાત્સવ સતાષકારક થઇ પડયા. આ મહેાત્સવ પ્રસ`ગે બહુાર ગામથી દોઢથી એ હુંજાર મેમાન એકઠા થયા. દીક્ષામહાત્સવના કાન્ય અને ગ્રંથ રચાયા અને આ સર્વ સ'યેાગે વચ્ચે મુકરર તારીખે દિક્ષા લેવા પછી તેએ વીરજી સ્વામીના નામે પ્રસિદ્ધ થયા. જયારે તેમના પીતા દેવકરણ શેઠ અભ્યાસમાં આગળ વધી દીક્ષા લે તે પૂર્વ તાવની બીમારીમાં તે પછી એ ત્રણ માસમાં ગુજરી ગયા.
માણેકચ’દજી સ્વામીને વીરજી સ્વામીના પરિચય જેમ જેમ વધતા ગયા તેમ તેમના બુદ્ધિબળે માણેકચંદજી સ્વામીના હૃદયમાં ઉચ્ચ વિચાર જમાવ્યા અને તેમના જ્ઞાનથી ખુશી થઇ સવારના વ્યાખ્યાન સિવાય ખાકી ઉપદેશ-વ્યાખ્યાન વગેરે માટે વીરજી સ્વામી ઉપર ભાર આવ્યે. આ સ્થિતિ વચ્ચે જેતપુર તથા પેરમંદરના ચામામાં શાંતિથી પસાર થયાં, આ અરસામાં વીરજી સ્વામીને વાંચવા ભણવાને બહુ તક મળી અને માણેકચદ્રજી સ્વામીના ગ્રંથ સંગ્રહના માટે ભાગ તેઓએ દૃષ્ટિ તળે કાઢી ગયા.
જ્યારે જ્યારે વીરજીસ્વામીને વાંચનમાં કઇપણુ પ્રશ્ન થતા ત્યારે માણેકચ દજી સ્વામીને પુછતા, અને જ્યાંસુધી પોતાના મનનું સમાધાન ન થાય ત્યાંસુધી હા માં હા મેળવી દેતા નહિ. એક વખત પ્રકરણ રત્નાકર ભાગ ૩ જામાં હુંડીનુ` સ્તવન વાંચતા તેમાં જીન પ્રતિમા સંબંધી પાઠા સૂત્રના અથ સાથે વાંચવાથી તેમના મનને પ્રતિમા પૂજાની આવશ્યક્તા માટે શંકા થઈ અને તેના પરિણામે સમક્તિ સલ્યેાહાર ગ્રંથ વાંચવા શરૂ કર્યાં અને આ રીતે બંને ગ્રંથના વાંચનથી તેમના હુદયમાં અનેક પ્રશ્ન ઉત્પન્ન થયા. પેાતાના હંમેશના રીવાજ પ્રમાણે આ સર્વે માટે તેમણે