________________
પૂર્વ ૨ જી
૫૭
એક પીઠિકા હતી. તે પીઠિકા વિસ્તારમાં અને લંબાઈમાં આઠ ચેાજન હતી અને જાડપણે ચાર ચેાજન હતી. જાણે ઇંદ્રની લક્ષ્મીની શય્યા હાય તેવી તે જણાતી હતી. તેની ઉપર જાણે સવ તેજના સારના પિંડ કરીને બનાવ્યું હોય એવુ· એક સિ હાસન હતું. તે સિંહાસનની ઉપર અપૂર્વ શેાભાવાળુ, વિચિત્ર રત્નાથી જડેલુ અને પેાતાના કિરણાથી આકાશને વ્યાપ્ત કરનારું એક વિજયવ& દીપતું હતું. તેના મધ્યમાં હાથીના કર્ણ માં હાય તેવુ એક વાંકુશ અને લક્ષ્મીને ક્રીડા કરવાના હિંડોળા જેવી કુંભિક જાતના મેાતીની માળા શે।ભતી હતી અને તે મુક્તાદામની આસપાસ જાણે ગંગા નદીના અંતર હાય તેવી તેના કરતાં અધ વિસ્તારવાળી અદ્ધ કુંભિક માતીની માળાઓ શે।ભી રહી હતી. સ્પ સુખના લાભથી જાણે સ્ખલના પામેલ હોય તેવા મંદ ગતિવાળા પૂર્વ દિશાઓના વાયુથી તે માળાએ મંદ મંદ ડોલતી હતી. તેની અંદર સ`ચાર કરતો પવન શ્રવણને સુખ આપે એવા શબ્દ કરતો હતા, તેથી જાણે પ્રિય ખેલનારની જેમ ઇંદ્રના નિર્મળ યશનું ગાન કરતો હાય તેવા તે જણાતો હતા. તે સિંહાસનને આશ્રયીને વાયવ્ય અને ઉત્તર દિશાના મધ્યમાં તથા ઉત્તર અને પૂર્વ દિશાના મધ્યમાં, જાણે સ્વર્ગલક્ષ્મીના મુગટ હાય તેવા ચેારાશી હજાર સામાનિક દેવતાઓના ચેારાશી હજાર ભદ્રાસને રચ્યાં હતાં; પૂર્વ દિશામાં આઠ અગ્રહિષી (ઇંદ્રાણીએ )નાં આઠ આસના હતાં, તે જાણે સાદર હોય તેમ સદેશ આકારે શાભતાં હતાં; દક્ષિણ પૂર્વના મધ્યમાં અભ્યંતર સભાનાં સભાસદોના ખાર હજાર ભદ્રાસના હતાં, દક્ષિણમાં મધ્ય સભાનાં સભાસદ એવા ચૌદ હજાર દેવતાઓના અનુક્રમે ચૌદ હજાર ભદ્રાસના હતાં. દક્ષિણ પશ્ચિમના મધ્યમાં બાહ્ય પદાના સાળ હજાર દેવતાએનાં સાળ હજાર સિ`હાસનાની પંક્તિ હતી; પશ્ચિમ દિશામાં જાણે એક બીજાનાં પ્રતિબિંબ હોય તેવા સાત પ્રકારની સેનાના સેનાપતિ દેવતાઓના સાત આસના હતાં અને મેરુપર્વતની ચાતરમ્ જેમ નક્ષત્ર શેોભે તેમ શક્ર સિંહાસનની ચારે તરફ ચારાશી હજાર આત્મરક્ષક દેવતાઓનાં ચારાશી ચારાશી હજાર આસનેા શે।ભતાં હતાં. એવી રીતે
પરિપૂર્ણ વિમાન રચીને આભિયાગિક દેવતાઓએ ઈંદ્રને જાણ કરી, એટલે ઈંદ્રે તત્કાળ ઉત્તર વૈક્રિય રૂપ ક્યું ઇચ્છા પ્રમાણે રૂપ કરવુ એ દેવતાઓના સ્વભાવ છે,
પછી જાણે દિશાઓની લક્ષ્મી જ હોય તેવી આઠ પટ્ટરાણીએ સહિત ગ ધર્મનાં અને નાટ્યના સન્યાનું કૌતુક જોતો જોતો, શક્ર વિમાનને પ્રદક્ષિણા દઈ, પૂર્વ તરફનાં પગથીઆના માર્ગથી પેાતાના માનની જેવા ઉન્નત વિમાનની ઉપર ચડવા અને માણિકયની ભીતોમાં પડેલાં તેનાં અંગના પ્રતિબિંબથી જાણે તેનાં હજારો અગ હાય તેવા જણાતા સૌધર્મેદ્ર પૂર્વાભિમુખ થઈને પેાતાના આસન ઉપર બેઠા. પછી જાણે ઇંદ્રનાં બીજા રૂપ હોય તેવા તેના સામાનિક દેવતાઓ ઉત્તર તરફના સેાપાનવડે ઉપર ચડીને પાતપોતાના આસન ઉપર બેઠા. એટલે બીજા દેવતાએ પણ દક્ષિણ તરફના સે'પાનવડે ઉપર ચડીને પોતાનાં આસને ઉપર બેઠા. કેમકે સ્વામીની પાસે આસનનું ઉલ્લંઘન થતું નથી. સિ‘હાસન ઉપર બેઠેલા શચીપતિની આગળ દ ણુ વિગેરે અષ્ટ મંગળિક શોભવા લાગ્યા. મસ્તકે ચંદ્રના જેવું ઉજજવળ છત્ર શૈાભવા લાગ્યુ અને જાણે ચાલતા એ હંસા હોય તેવા એ બાજુએ ચામરો ઢોળાવા લાગ્યા. નિઝ રણાથી જેમ પ ત શાલે તેમ પતાકાઓથી શેાભતો હજાર ચેાજન ઊંચા એક ઈદ્રધ્વજ વિમાનની આગળ ફરકી રહ્યો. તે વખતે નદીઓના પ્રવાહથી વીટાયેલા જેમ સાગર શેાભે તેમ સામાનિક વિગેરે કરોડો દેવતાઓથી વીટ:યેલ
८