________________
સગ ૪ થા
૧૨૮
કરી વિદાય કર્યા. ઉત્તમ પુરુષાના કાધની અવિધ પ્રણામ સુધી જ હોય છે. ચક્રવીની આજ્ઞાથી સેનાપતિ સુષેણુ ગિરિ તથા સમુદ્રની મર્યાદાવાળા સિંધુના ઉત્તર નિષ્ફટને સાધી આવ્યા અને અના લેાકેાને પોતાના સંગથી આ કરવાને ઇચ્છતા હોય તેમ સુખભાગ ભાગવતા ચક્રવતી ત્યાં ઘણો કાળ રહ્યા.
અન્યદા દિગ્વિજયમાં જમાનરૂપ અને તેજથી વિશાળ ચક્રરત્ન રાજાની આયુધશાળામાંથી નીકળ્યું અને ક્ષુદ્રહિમવંત પર્વત તરફ પૂર્વ દિશાને માર્ગે ચાલ્યું. જળના પ્રવાહ જેમ નીકને રસ્તે ચાલે તેમ ચક્રવર્તી પણ ચક્રને રસ્તે ચાલ્યા. ગજેંદ્રની પેઠે લીલાથી ગમન કરતા મહારાજા કેટલેક પ્રયાણે ક્ષુદ્રહિમાદ્રિના દક્ષિણ નિતંબ (ભાગ) પાસે આવ્યા. ભાજપત્ર, તગર અને દેવદારૂના વનથી આકુળ તે નિતંબમાં પાંડુકવનમાં ઇંદ્રની જેમ મહારાજાએ છાવણી નાંખી ત્યાં ક્ષુદ્રહિમાદ્રિકુમારદેવને ઉદ્દેશી ઋષભાત્મજે અષ્ટમ તપ કર્યાં; કારણ કે કાર્યસિદ્ધિમાં તપ એ આદિ મગળ છે, રાત્રિને અંતે સૂર્ય જેમ પૂર્વીસમુદ્રની બહાર નીકળે તેમ અષ્ટમભક્તને અંતે તેજસ્વી મહારાજા રથારૂઢ થઈને છાવણીરૂપી સમુદ્રમાંથી ખહાર નીકળ્યા અને આટોપ સહિત વેગપૂર્ણાંક જઈ ને ક્ષુદ્રહિમાલય પ་તને રથના આગલા ભાગથી ત્રણ વખત તાડિત કર્યા, ધનુરની વૈશાખ આકૃતિમાં રહીને મહારાજાએ પોતાના નામથી અંકિત કરેલુ બાણુ હિમાચળકુમારદેવ ઉપર છેડયુ'. પક્ષીની પેઠે આકાશમાં ખેતેર ચેાજન જઇને તે ખાણુ તેની આગળ પડયુ. અકુશને જોઈને ઉન્મત્ત હસ્તીની જેમ શત્રુના ખાણને જોઈને તત્કાળ તેનાં નેત્ર રક્ત થઈ ગયાં, પણ ખાણને ગ્રહણ કરી તેની ઉપરના સર્પ સમાન ભયકારક નામાક્ષર વાંચી દ્વીપકની પેઠે તે શાંત થઈ ગયા. તેથી પ્રધાનપુરુષની જેમ તે ખાણને પણ સાથે રાખી ભેટો લઇને તે ભરતેશ્વર પાસે આવ્યા. આકાશમાં રહીને ઊંચે સ્વરે જયજય શબ્દ કહી ખણુકારક પુરુષની પેઠે તેણે ચઢીને ખણુ અણુ કયુ ... અને પછી દેવવૃક્ષનાં પુષ્પોની માળા, ગેાશીષ ચંદન, સર્વાષધિ અને પદ્મદ્રહનુ જળ-એ સર્વ રાજાને ભેટ કર્યાં; કારણ કે તેને સારરૂપ તે જ હતું. ખીજા કડાં, બાજુબ`ધ અને દિવ્ય વસ્રા લેટને મિષે મહારાજાને દંડમાં આપ્યાં અને કહ્યું-સ્વામિન્ ! ઉત્તર દિશાને છેડે તમારા ભૃત્યની પેઠે હું રહીશ. એ પ્રમાણે કહીને તે વિરામ પામ્યા એટલે મહારાજાએ સત્કાર કરી તેને વિસર્જન કર્યા. પછી ક્ષુદ્રહિમાલયનું જાણે શિખર હાય અને શત્રુઓના જાણે મનાથ હોય તેવા પોતાના રથ પાછા વાળ્યા. ત્યાંથી ઋષભપુત્ર ઋષભકૂટ પર્વ તે ગયા અને હસ્તી જેમ પોતાના દાંતવડે પર્યંતને પ્રહાર કરે તેમ થશીર્ષથી ત્રણ વખત તેને તાડન કર્યું. પછી સૂર્ય જેમ કિરણકાશને ગ્રહણુ કરે તેમ ચક્રવર્તીએ રથને ત્યાં સ્થાપન કરી હાથમાં કાંÎિીરત્ન ગ્રહણ કર્યું. તે કાંકિણીરત્નથી તેના પૂ શિખર ઉપર લખ્યું કે ‘ અવસર્પિણી કાળના ત્રીજા આરાના પ્રાંતભાગમાં હું ભરત નામે ચક્રી થયા છું.' એવા અક્ષરો લખી ચક્રવતી પોતાની છાવણીમાં આવ્યા અને તેને નિમિત્તે કરેલા અષ્ટમ તપનુ' પારણું કર્યું. પછી હિમાલયકુમારની પેઠે તે ઋષભકૂટપિતના ચક્રની સપત્તિને ચાગ્ય અૠાહ્નિકા ઉત્સવ કર્યો.
ગંગા અને સિંધુ નદીની મધ્ય ભૂમિમાં જાણે સમાતા ન હોય તેથી આકાશમાં ઉછળનારા અશ્વોથી, સૈન્યના ભારથી ગ્લાનિ પામેલી પૃથ્વીને છાંટવાને ઈચ્છતા હાય તેમ મદજળના પ્રવાહને ઝરતા ગધહસ્તીઓથી, ઉત્કટ ચક્રધારાથી પૃથ્વીને સીમ`તથી અલંકૃત કરતા હોય તેવા ઉત્તમ રથાથી અને જાણે નરાદ્વૈતને બતાવતા હોય તેવા અદ્વૈત પરાક્રમવાળા ભૂમિમાં પ્રસરતા ફ્રોડોગમે પેદલથી વીટાયેલા ચક્રવતી, અશ્વસ્વારને અનુવત્તી થઇને