Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 329
________________ ૩૦૮ સગ ૬ ઠા કુશળ છે ? રથાદિકની રચના જાણા છે ? ચૈત્ય, પ્રાસાદ અને હવેલી વિગેરે બાંધવામાં નિપુણ છે ? વિચિત્ર યંત્ર અને કિલ્લા વિગેરેની રચનામાં ચતુર છે ? કોઈ વહાણવટીના કુમાર છે ? સાવાહના પુત્ર છે ? સાનીના ધંધા કરનાર છે ? વૈકટિક ( ઘાંચા )નું કામ કરા છે ? વીણામાં પ્રવીણ છે? વેણુ' વગાડવામાં નિપુણ છે ? ઢોલ વગાડવામાં ચતુર છે ? માદળ જાતના વાજામાં મદ ધરાવા છે ? વાણીના અભિનય કરો છે ? ગાયનના શિક્ષક છે ? ર'ગાચાર્ય (સૂત્રધાર) છે ? નટના નાચક છે ? ભાટ છે ? નૃત્યના આચાર્ય છે ? સંશપ્તક છે ? ચારણ છે ? સર્વ લિપિએના જાણનાર છે ? ચિત્રકાર છે ? માટીનુ' કામ કરનાર છે ? કોઈ અન્ય પ્રકારના કારીગર છે ? નદી, દ્રહ કે સમુદ્રને તરવામાં તમે શ્રમ કર્યાં છે? કે માયા, ઇંદ્રજાળ અથવા બીજા કપટપ્રયાગમાં ચતુર છે ?’’ આવી રીતે રાજાએ આદરપૂર્વક પૂછ્યુ. એટલે તે નમસ્કાર કરી વિનયપૂર્વક ખેલ્યા- હે રાજન ! જળના આધાર જેમ સમુદ્ર અને તેજના આધાર જેમ સૂર્ય તેમ સવ પાત્રાના તમે આધારભૂત છે. વેદાદિ શાસ્ત્રોને જાણનારાઓમાં તે જાણે હું તેના સહાધ્યાયી છું, તુવે દાદિ જાણનારાઓમાં જાણે તેમના આચાર્ય હોય તેમ અધિક છું, સ કારીગરીમાં જાણે પ્રત્યક્ષ વિશ્વકર્મા હોય તેવા છુ', ગાયન વિગેરે કળાઆમાં જાણે પુરુષરૂપે સાક્ષાત્ સરસ્વતી હોય તેવા છું, રત્નાદિકના વ્યવહારમાં જાણે વ્યવહારીઆના પિતા હાય તેવા છું, વાચાલપણાથી ચારણભાટાના નણે ઉપાધ્યાય હાય તેવા છુ' અને નદી વિગેરેમાં તરવું એ કળાના લેશ તા મારે શી ગણત્રીમાં છે ? પણ હાલ તા ઈંદ્રજાળના પ્રયાગને અર્થ હું તમારી પાસે આવ્યો છું. હું તમને તત્કાળ એક ઉદ્યાનથી પંક્તિ બતાવી શકું છું અને તેમાં વસતાદિ ઋતુને પણ ફોરફેર કરવાને હું સમર્થ છું. આકાશમાં ગંધ નગરનું સ’ગીત પ્રગટ કરું અને પાછે। ક્ષણવારમાં-નિમેષમાત્રમાં દૃશ્ય અને અદૃશ્ય થઈ જાઉં. હું ખેરના અંગારા સાથવાની જેમ ખાઇ જાઉં, તપેલા લાઢાના તામરને સાપારીની જેમ ચાવી જાઉ અને એક રીતે અથવા અનેક રીતે જળચર, સ્થળચર કે ખેચરના રૂપ પરની ઇચ્છાથી ધારણ કરું. હું ઇચ્છિત પદાર્થને દૂરથી પણ લાવી શકુ છુ', પદાર્થોના વર્ણને તત્કાળ ફેરવી શકું છું અને ખીજા પણ ઘણાં આશ્ચર્યકારી કામા બતાવવાને સમર્થ '; માટે રાજા ! તમે આ મારી કળાભ્યાસ જોઈને સફળ કરો. ’’ એવી રીતે ગર્જના કરીને રહેલા મેઘની જેમ પ્રતિજ્ઞા કરીને રહેલા તે પુરુષને રાજાએ આ પ્રમાણે કહ્યું–“ અરે કળાન પુરુષ ! ઉંદર પકડવાને માટે જેમ મૂળમાંથી પત ખાદે, મસ્ત્યાદિકને પકડવાને જેમ મેાટુ સરોવર શાષે, કાષ્ઠને માટે જેમ આમ્રવનને છેદી નાખે, ચુનાની મુષ્ટિને માટે જેમ ચંદ્રકાંત મણિને ખાળે, ત્રણના પાટાને માટે જેમ દેવ વસ્ત્રને ફાડે, ખીલીને માટે જેમ માટુ' દેવાલય તેાડે તેમ શુદ્ધ સ્ફટિક મણિ જેવા અને પરમા મેળવવાની ચાગ્યતાવાળા આ આત્મા તમે અપવિદ્યા મેળવવામાં કથિત કરેલા જણાય છે. સનિપાત રોગવાળાની જેમ તમારી આવી અપવિદ્યા જોનાર પુરુષોની બુદ્ધિના પણ ભ્રંશ કરે છે. તમે યાચક છે! માટે ઈચ્છા પ્રમાણે દ્રવ્ય ગ્રહણ કરા; કારણ કે અમારા કુળમાં કોઇની આશાના ભંગ થતા નથી. '' એવી રીતે રાજાએ કઠારતાથી કહેલા ઉત્તર સાંભળી તે નિરંતરના માની પુરુષ રાષને ગેાપવીને આ પ્રમાણે બેલ્યા “ હું શું આંધળા છુ', લૂલા છુ' વા ઠૂઠો છુ વા નપુંસક છું વા કાઈ બીજી રીતે દયાપાત્ર છુ. કે મારો ગુણુ ખતાવ્યા સિવાય અને ચમત્કૃતિ પમાડયા સિવાય દાન દેવામાં કલ્પવૃક્ષ સમાન તમારી પાસેથી દાન ગ્રહણ કરું ? આપને નમસ્કાર હા. હુ' વળી અહી'થી બીજે જઇશ. ” એમ 66

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346