________________
સગ ૬ ઠી
હવે પૂર્વોક્ત મધ્ય દેવચ્છંદની ઉપર શૈલેશી ધ્યાનમાં વત્તતી હોય તેવી, દરેક પ્રભુના પોતપાતાના દેહના માન જેવડી; પોતપોતાના દેહના વર્ણને ધારણ કરનારી, જાણે. દરેક પ્રભુ પાતે જ બિરાજેલા હોય તેવી ઋષભસ્વામી વિગેરે ચાવીશ અ`તાની નિર્મળ રત્નમય પ્રતિમાઓ રચીને સ્થાપન કરી, તેમાં સેાળ પ્રતિમા સુવર્ણની, એ રાજવતા રત્નની (શ્યામ), એ સ્ફટિક રત્નની (ઉજજવળ), એ બૈડુય મણિની (નીલ) અને એ શેાણુ મણિની (રક્ત) હતી. તે સર્વ પ્રતિમાઓના રાહિતાક્ષ મણિના (રક્ત) આભાસવાળા અંકરત્નમય (શ્વેત) નખા હતા અને નાભિ, કેશના મૂળ, જિહ્વા, તાળુ, શ્રીવત્સ, સ્તનભાગ તથા હાથપગનાં તળિયાં-એ સુવર્ણનાં (રક્ત) હતાં; પાંપણા, આંખની કીકીએ. રૂવાંટા, ભમર અને મસ્તકના કેશ રીરત્નમય (શ્યામ) હતા; આછ પ્રવાળામય (રકત) હતા; દાંત સ્ફટિક રત્નમય (શ્વેત) હતા; મસ્તકના ભાગ વામય હતા અને નાસિકા અંદરથી રાહિતાક્ષ મણિના પ્રતિસેક (આભાસ) વાળી-સુવર્ણની હતી. પ્રતિમાની દષ્ટિએ લેાહિતાક્ષ મણિના પ્રાંત ભાગવાળી અને અંકણથી બનાવેલી હતી. એવી રીતે અનેક પ્રકારના મણિથી બનાવેલી તે પ્રતિમા અત્યત શેાભતી હતી.
૧૯૮
તે દરેક પ્રતિમાની પછવાડે એક એક યથાયાગ્ય માનવાળી છત્રધારની રત્નમયી પ્રતિમા બનાવી હતી અને તે છત્રધાર પ્રતિમાએ કુર’ટક પુષ્પની માળા યુક્ત માતી તથા પ્રવાળાવડે ગુંથેલા અને સ્ફાટિક મણિનાં દડવાળા શ્વેત છત્ર ધરી રાખ્યાં હતાં. દરેક પ્રતિમાની બે બાજુએ રત્નની ચામર ધરનારી એ પ્રતિમાએ અને આગળ નાગ, યક્ષ, ભૂત અને કુડધારની એ એ પ્રતિમાએ હતી. અજિલ જોડીને રહેલી અને સ અંગે ઉજવળ એવી તે નાગાદિક દેવાની રત્નમય પ્રતિમાઓ જાણે ત્યાં તેઓ પ્રત્યક્ષ બેઠા હાય તેવી શે।ભતી હતી.
દેવછ'દા ઉપર ઉજજવળ રત્નની ચાવીશ ઘ'ટાઓ, સંક્ષિપ્ત કરેલા સૂમિ`ખ જેવા માણિકયના દપ ણા, તેની પાસે ચાગ્ય સ્થાને મૂકેલ સુવર્ણુની દીવીએ, રત્નના કર(ડ, નદીની ભમરીની જેવી ગોળાકાર પુષ્પચ ગેરીએ, ઉત્તમ અગલુંછના, આભૂષણના ડાખલા, સોનાના પિઆ તથા આરિતએ, રત્નાના મંગળદીવા, રત્નાની ઝારીઓ, . મનેાહર રત્નમય થાળા, સુવર્ણનાં પાત્રા, રત્નોનાં ચંદનકળશે, રત્નનાં સિહાસના, રત્નમય અષ્ટ માંગલિક, સુવર્ણના તેલના ડાખલા, ધૂપ રાખવા માટે સુવર્ણનાં પાત્રા, સુવણ નાં કમલહસ્તક–એ સ ચાવીશે અહતની પ્રતિમા પાસે એક એક એમ ચાવીશ ચાવીશ રાખ્યા હતા. એવી રીતે નાના પ્રકારના રત્નનુ અને શૈલેાકયમાં અતિ સુંદર એવું તે શૈત્ય ભરતચક્રીની આજ્ઞા થતાં તત્કાળ સર્વ પ્રકારની કળાને જાણનારા વદ્ધકિરને વિધિ પ્રમાણે બનાવી આપ્યુ. જાણે સ્મૃતિ માન્ ધ હેાય તેવા ચંદ્રકાંતમણિના ગઢથી, તથા ચિત્રમાં આલેખેલા ઇહામૃગ (ન્હાર), વૃષભ, મગર, તુર'ગ, નર, કિન્નર, પક્ષી, બાળક, રૂરૂમૃગ, અષ્ટા પદ, ચમરીભૃગ; હાથી, વનલતા અને કમળાથી જાણે ઘણાં વ્રુક્ષાવાળું ઉદ્યાન હોય તેવુ. વિચિત્ર અને અદ્દભુત રચનાવાળુ' તે ચૈત્ય શાભતુ` હતુ`. તેની આસપાસ રત્નના સ્ત ંભા ગાઠવેલા હતા. જાણે આકાશગ’ગાની ઊર્મિઓ હાય તેવી પતાકાઓથી તે મનહર લાગતુ હતુ. ઊંચા કરેલા સુવર્ણના ધ્વજદંડાથી તે ઉન્નત જણાતુ` હતુ` અને નિરંતર પ્રસરતા-વજાની ઘુઘરીઓના અવાજથી વિદ્યાધરાની સ્રીઓની કટીમેખલાના નેિને અનુસરતું હતું. તેના ઉપર વિશાળ કાંતિવાળા પદ્મરાગમણિના ઇંડાથી, જાણે માણિકય જડેલી મુદ્રિકાવાળુ' હોય તેવું તે શાભતું હતુ. કોઈ ઠેકાણે જાણે પવિત હાય, કોઈ ઠેકાણે જાણે ખખ્ખરવાળું