________________
પર્વ ૨ જી
૨૬૯
પતા તળીએ દશ હજાર ચાજનથી કાંઇક અધિક વિસ્તારમાં છે, અને ઉપર એક હજાર ચાજન વિસ્તારવાળા છે, તેમજ ક્ષુદ્રમેરુની જેટલા ( ૮૪૦૦૦ યાજન ) ઊંચા છે. તેમાં પૂર્વ માં દેવરમણ નામે, દક્ષિણમાં નિત્યેાદ્યોત નામે, પશ્ચિમમાં સ્વયંપ્રભ નામે, ઉત્તરમાં રમણીય નામે અંજનાચલ છે. તે ચાર પર્વતાની ઉપર સા યાજન લાંખા, તેથી અદ્ધ વિસ્તારવાળા અને ખેતેર ચેાજન ઊંચા અતિ ભગવાનનાં ચૈત્ય છે. તે દરેક રૌત્યને ચારચાર દ્વાર છે. તે સેાળ યાજન ઉંચા છે,પ્રવેશમાં આઠ ચૈાજન અને વિસ્તારમાં પશુ આઠ ચેાજન છે. તે દ્વારા નૈમાનિક, અસુરકુમાર, નાગકુમાર અને સુવર્ણ કુમારના આશ્રયરૂપ છે, અને તેઓના નામથી જ તે પ્રખ્યાત છે તે ચાર દ્વારની મધ્યમાં સેાળ યાજન લંબાઈવાળી, તેટલા જ વિસ્તારવાળી અને આઠ યાજન ઊંચી એક પીડિકા છે. તે પીઠિકા ઉપર સ રત્નમય દેવચ્છ ક છે. તે પીઠિકાથી વિસ્તારમાં અને ઊંચાઇમાં અધિક છે. દરેક દેવઋંકની ઉપર ઋષભ, વમાન, ચંદ્રાનન અને વાષિણ એ ચાર નામવાળી પર્ય ́ક આસને બેઠેલી, પેાતાના પરિવાર સહિત, રત્નમય શાશ્વત અર્હુતની એક સે ને આઠ આઠ સુંદર પ્રતિમાઓ છે. દરેક પ્રતિમાની સાથે પરિવારભૂત છે એ નાગ, યક્ષ ભૂત અને કુંડધારી દેવાની પ્રતિમાઓ છે. બે બાજુ બે ચામરધારી પ્રતિમાઓ છે અને દરેક પ્રતિમાના પૃષ્ઠ ભાગે એક એક છત્રધારી પ્રતિમા છે. દરેક પ્રતિમાની સમીપે ધૂપઘટી, માળા, ઘંટા, અષ્ટમંગળિક, ધ્વજ, છત્ર, તારણ, ચંગેરી, નાનાં પુષ્પપાત્રો, (પટલા) આસના અને સેાળ પૂર્ણકળશ તથા ખીજા' અલ`કારા છે. ત્યાંની તળીઆની ભૂમિઆમાં સુવર્ણની સુંદર રજવાળી વાલુકા છે. તે દેવાયતન પ્રમાણે જ તેની આગળ સુંદર સુખમડો, પ્રેક્ષા મંડપા,અક્ષવાટિકા અને મણિપીઠિકા છે. ત્યાં રમણિક સ્તૂપ અને પ્રતિાઓ છે, સુદર ચૈત્યવૃક્ષેા છે, ઇદ્રધ્વજો છે અને નીચેના અનુક્રમે દિવ્ય વાપિકાએ છે. પ્રત્યેક અંજનાદ્રિની ચાર દિશાએ લાખ લાખ યેાજનના પ્રમાણવાળી વાપિકાએ છે, એટલે કુલ સાત વાપિકા છે તેમનાં નક્રીષેણા, અમાઘા, ગાસ્તૂપા, સુદના, નંદોત્તર, નંદા, સુનંદા, નદિવન્દ્વના, ભદ્રા, વિશાલા, કુમુદા, પુ'ડરીકિણી વિજયા, દૌજય તી અને અપરા જિતા એવાં નામેા છે. તે પ્રત્યેક વાપિકાઓથી પાંચ સા યાજના પછી (ચારે દિશાએ) અશેક, સસચ્છંદ, ચંપક અને આમ્ર એ નામવાળાં મોટાં ઉદ્યાને રહેલાં છે; તે પાંચ સે યાજન વિસ્તારમાં છે અને લાખ ચેાજન લાંબા છે. તે દરેક વાપિકાઓની મધ્યમાં સ્ફટિકમણિના પાલાના આકારના અને સુંદર વેદિકા તથા ઉદ્યાનાવાળા સુÀાભિત ધિમુખ પ તા છે. તે ચેસઢ હજાર ાજન ઊંચા, એક હજાર ચાજન ઊંડા અને ઉપર તથા નીચે દશ હજાર ચેાજનના વિસ્તારવાળા છે. વાપિકાઓના આંતરામાં છે એ રતિકર પવ તા છે, એટલે એક’દર ખત્રીશ રતિકર પવ તા છે, ધિમુખ પતા તથા રતિકર પર્વતા ઉપર અ ંજગિરિની જેમ શાશ્ર્વત અર્હતાના રૌત્યા છે. તે દ્વીપની વિદિશાએમાં બીજા ચાર રતિકર પવ તા છે, દશ હજાર યેાજન લાંબા તથા પહોળા અને એક હજાર ચેાજન ઊંચા, શાભાયમાન, સર્વ રત્નમય, દિવ્ય અને ઝલ્લરીના આકારવાળા છે. તેમાં દક્ષિણમાં રહેલા સૌધમેના એ રતિકર પતા અને ઉત્તરમાં રહેલા ઇશાનેદ્રના બે રતિકર પર્વતોની આઠ દિશાઓમાં તેમની આઠ આઠ મહાદેવીએની આઠ આઠ રાજવાનીએ છે, એટલે કુલ બત્રીશ રાજધાનીઓ છે. તે રતિકરથી એક લાખ ચેાજન ક્રૂર અને એક લાખ યાજનના પ્રમાણવાળી (લાંબી પહેાળી) તથા જિનાલયેાથી વિભૂષિત છે. તેનાં સુજાતા, સામનસા. અચિ માલી, પ્રભાકર, પદ્મા, શિવા, શુચી, વ્યંજના, ભૂતા, ભુતાવતસિકા, ગાસ્તૂપા, સુદના, અમલા, અપ્સરા, રાહિણિ, નવમીકા, રત્ના, રત્નાયા, સવ રત્ના, રત્નસ ́યા,