________________
૧ લુ
૧૧૫
પાંખાના સુસવાટથી આકાશને શબ્દાયમાન કરતું તે ખાણુ તત્કાળ ગરુડની જેવા વેગથી નીકળ્યું. મેઘથી જેમ વિદ્યુત્ક્રુડ, ગગનથી જેમ લકાગ્નિ, અગ્નિથી જેમ તણખાઓ, તપસ્વીથી જેમ તેજોલેશ્યા, સૂર્યકાંત મણિથી જેમ અગ્નિ અને ઇંદ્રની ભુજાથી છૂટતું વજા જેમ શેાલે તેમ રાજાના ધનુષથી નીકળતું તે ખાણ શૈાભવા લાગ્યું. ક્ષણવારમાં ખાર યાજન ઉલ્લંઘન કરીને તે બાણુ હૃદયની અંદર શલ્યની પેઠે માગધતિની સભામાં જઈને પડયું. દડના ઘાતથી જેમ સર્પ કાપાયમાન થાય તેમ અકાળે ખાણ પડવાથી માગધપતિ કોપાયમાન થયા. ભયંકર ધનુષની પેઠે તેની ખ'ને ભ્રકુટી ચઢીને ગોળ થઈ ગઈ, પ્રદીપ્ત અગ્નિના તણખા જેવાં તેનાં નેત્ર લાલ થઈ ગયાં, ધમણની પેઠે તેની નાસિકા ફુલવા લાગી અને જાણે તક્ષક સર્પના નાના ભાઇ હોય તેવા અધરલને તે સ્ફુરાવવા લાગ્યા. આકાશમાં ધૂમ્રકેતુની જેમ લલાટમાં રેખાઓને ચડાવી, ગારૂડી પુરુષ જેમ સપને ગ્રહણ કરે તેમ પોતાના દક્ષિણ હસ્તથી આયુધને ગ્રહણ કરી અને વામ હસ્તથી શત્રુના કપાળની પેઠે આસન ઉપર તાડન કરી વિષવાળા જેવી વાણીથી તે ખેલ્યા—
‘ અપ્રાર્થિત વસ્તુની પ્રાર્થના કરનાર, અવિચારી અને પેાતાને વીર માનનાર કચા કુબુદ્ધિ પુરુષે મારી સભામાં આ બાણુ નાંખ્યું ? એવા કયા પુરુષ અરાવત હાથીના દાંતને છેદીને પોતાનાં કર્ણાભૂષણ કરવાને ઈચ્છે છે ? આ કાણુ પુરુષ ગરુડની પાંખાના મુગટ કરવાને ધારે છે? શેષના મસ્તક ઉપર રહેલી મણિમાલાને ગ્રહણ કરવાની કાણુ ઉમેદ રાખે છે ? સૂર્યના ઘેાડાને હરણ કરવાની ઇચ્છાવાળા એવા કણ પુરુષ છે કે જેના ગવ ને ગરુડ જેમ સર્પના પ્રાણ હરણ કરે તેમ હું હરણ કરીશ.' એવી રીતે ખેલી તે માગધપતિ વેગથી ઊભા થયા, રાફડામાંથી સર્પની પેઠે તેણે મ્યાનમાંથી ખગ ખેચ્યું અને આકાશમાં ધૂમ્રકેતુના ભ્રમને આપનાર ખડ્ગને કપાવવા લાગ્યા. સમુદ્રની વેલાની માફક દુર્વાર એવા તેને સર્વ પિરવાર પણ એક સાથે કાપાટોપ સહિત તત્કાળ ઊભા થઇ ગયા. કાઈ પોતના ખડ્ગાથી આકાશને જાણે કૃષ્ણ વિદ્યુત્મય હોય તેવુ' કરવા લાગ્યા અને કોઈ પેાતાના ઉજજવળ વસુન દોથી જાણે અનેક ચંદ્રવાળુ હોય તેવું કરવા લાગ્યા. કેાઈ મૃત્યુના દાંતની શ્રેણિથી જાણે અનાવ્યા હાય તેવા પોતાના તીક્ષ્ણ ભાલાને ચાતરફ ઉલાળવા લાગ્યા; કોઈ અગ્નિની જિજ્ઞા જેવી ફરસીએ ફેરવવા લાગ્યા; કોઈ રાહુની જેવા પર્યંત ભાગવાળા મુગરો પકડવા લાગ્યા; કોઈ વાની ધાર જેવા ઉત્કટ ત્રિશૂળને ગ્રહણ કરવા લાગ્યા અને કાઈ યમરાજના દંડ જેવા પ્રચ'ડ દડને ઉગામવા લાગ્યા. કેટલાએક શત્રુને વિસ્ફોટ કરવામાં કારણુરૂપ પાતાના બાહુનુ આસ્ફોટન કરવા લાગ્યા, કેટલાએક મેઘનાદના જેવા ઉર્જિત સિંહનાદ કરવા લાગ્યા, કેટલાએક ‘મારા, મારા’ એમ કહેવા લાગ્યા, કેટલાએક પકડો, પકડો' એમ કહેવા લાગ્યા અને કેટલાએક ‘ઊભા રહેા, ઊભા રહેા' તથા કેટલાએક ‘ચાલેા, ચાલા' એમ ખેલવા લાગ્યા. આવી રીતે માગધતિને સર્વ પરિવાર વિચિત્ર કાપની ચેષ્ટાવાળા થઈ ગયા. પછી અમાત્યે આવીને આણુને સારી રીતે જોયુ‘ એટલે તેની ઉપર જાણે દિવ્ય મત્રાક્ષરો હાય તેવા ઉદાર અને મોટા સારવાળા નીચે પ્રમાણે અક્ષરા જોયા.
સાક્ષાત સુર, અસુર અને નરના ઇશ્વર એવા ઋષભસ્વામીના પુત્ર ભરત ચક્રવતી તમને એવા આદેશ કરે છે કે જો રાજ્યનું અને જીવિતવ્યનું કામ હોય તો અમારી પાસે તમારું સર્વસ્વ મૂકી દઈને અમારી સેવા કરો.'
આવા અક્ષરો જોઈ મંત્રીએ અવધિજ્ઞાનથી વિચારી-જાણી, તે ખાણુ સને બતાવી ઊંચે સ્વરે કહ્યું– અરે સર્વ રાજલેાકા ! સાહસ કરનારા, અબુદ્ધિથી ઊલટા પેાતાના