________________
અને પ્રકાશકને સુરતની જૈન સમાજને યથાશક્તિ સેવા અર્પવાને જ ઉદેશ છે. કેઈપણ સંસ્થાને ઉતારી પાડવાને કે તેનાપર અછાજતી ટીકા કરવાને મુદલ ઈરાદો નથી. જે જે સાધને પ્રાપ્ત થયાં તે પરથીજ આ ઈતિહાસ બહાર આ છે. આથી જ પ્રત્યેક સંસ્થાના વહિવટદારેને અમારી વિજ્ઞપ્તિ છે આ પુસ્તક લેખનમાં કાંઈ પણ અસંબંધ હકીકત હોય તે અમને ક્ષેતવ્યભાવે નિહાળી જણાવશે તે લેખક સહર્ષ સ્વીકારશે. અને તેની બીજી આવૃત્તિ સમયે એગ્ય સુધારણા થશે.
આ પુસ્તક પ્રકાશીત કરવામાં મુનિશ્રી ચિત્તવિજયજીની પ્રેરણા અને સલાહ માટે લેખક તેમને સારું છે તે સાથે શ્રીયુત કેશરીચંદ હીરાચંદ ઝવેરીની આથીક સહાગ્ય અને અગીત સેવા માટે પણ લેખક તેટલેજ આણી છે. પ્રીય વાંચક બધુ, ' લેખકની લેખનકાર્યને પુસ્તકરૂપે બહાર લાવવાને આ શરૂઆત છે ત્યારે શક્ય છે કે તેમાં અનેક દેશે હશે છતાં તે પ્રત્યે સંતવ્ય ભાવ દાખવી આ પુસ્તક પ્રકાશીત કરવાના ઉદેશને પહોંચી વળવાને હું પણ યથાશકિત ફાળે આપે એ વિજ્ઞપ્તિ અને મહેચ્છા સાથે લેખક વિરમે છે.
પોપટલાલ પૂંજાભાઈ પરિખ. * ગૃહપતિ-જન વિદ્યાર્થી આશ્રમ સુરત.
અને મહેર છે પણ એક પ્રકાશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com