________________
(૫) ગુહની તમામ જોખમદારી તેના શીર હેવાથી ગૃહવ્યવસ્થામાં સરસામાનની ગોઠવણી સ્વહસ્તે કપડા સીવવાની કળા-સાદાઈ અને સુઘડતા રાખતાં, સગાનુસાર કરકસર કરતાં, ઘરમાં વસતા સર્વે ન્હાના મોટા માટે સેવા ભાવના, અને જીવન સુખમય વિતાવવાનું સામાન્ય જ્ઞાન હેવું જોઈએ.
(૬) હદયની પવિત્રતા બહારની પવિત્રતાની આવશ્યકતા છે, આથી પિતાની પ્રતિષ્ઠાને શોભે તેવા સ્વચ્છ, સુંદર અને સાદા કપડાં પહેરતાં શીખવું જોઈએ અને સદાહીન, વિવેકહીન, પતિના ગમે તેવા સંજોગો હોય છતાં મુલામય વર પહેરવાની ભાવનાને સદંતર નાશ થવા જોઈએ.
(૭) ઘરમાં માંદગીના પ્રસંગે આવવાને હંમેશા સંભવ છે. તે સમયે સ્ત્રી પિતાની હાજરીથી અડધા દુખે દૂર કરાવી શકે છે, તેવા માયાળુ સ્વભાવ સાથે ગૃહ વૈદ્યાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
(૮) સંગીત એ તે જગતમાં અત્યુત્તમ ભેટ છે. સંગીતથી ઘરમાં અનેરી મધુરતા વ્યાપે છે. શોક, ચિન્તા, અને વ્યગ્રતાને તેથી નાશ થાય છે. આથી સ્ત્રીના કંઠમાં સ્વાભાવિક કે મળતાં અને માધુર્ય હોવાથી સંગીતની તાલીમ પણ હેવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com