________________
૧૭
પ્રકરણ-ર૦ મું. હિં અને યુરોપમારી દેશોમાં સાહિત્યના મહાન મુચારક તરીકે પ્રસિદ્ધ થયેલ સ્વ. અહિ આચાર્ય મહારાજ શ્રી વિજયકૂર્મસૂરિજી મહારાજ સમિતિ ઝુચિન તિ માતા સંગ્રહ ભાગ હામાં સુરતની પ્રાચિન ત્યપરિપાટીએ આપવામાં આવી છે તે અક્ષરશઃ અત્રે આપીએ છીએ
| "સુરત – શહેરનાં મંદિરનું વર્ણન કરનારી ઉપરની તીર્થમાળાએમાં બે તીર્થમાળાઓ છે. એક કકમતીય, ૧લાધાશાહ વિરચિત “સૂરતચૈત્યપરિપાટી” અને બીજી ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી વિરચિત “સુર્યપુરસત્યપરિપાટી.” લાધાશાહે આ “સૂરતત્યપરિપાટી સં. ૧૭૯૭ના માગશર વદિ ૧૦ ના દિવસે સૂરતમાં ચોમાસુ રહીને બનાવી છે. કવિ લાખાએ સૂરતના દેરાસરોનાં નામોજ માત્ર નથી
૧ આજ લાધાશાહ વિ. સં. ૧૭૮૫માં શિવચંદજીરાસ બનાવે છે. આ રાસમાં કવિ પિતાને ગચ્છના ગ૭પતિ તરીકે પિતે ઓળખાવે છે:–
- ડુયાતિ પતિ સાહજી લાધે કવિરાયઃ તિણે રાસ ઓ એ સુકૃત ભણત સુખ થાય”
' (મારી પાસેના પ્રશરિત સંગ્રહમાંથી)
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com