________________
૧૯૬
તે ઉપાશ્રયના દરવાજાની ભૂમિ આગળ શ્રાવકોના અનેક થા-હાથી-ધાડાં-પાયદળ હાજર હાય છે કારણ. શ્રાવકા એ સા વાહુનામાં તૈયારી કરી ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા આવે છે. (૧૦૩)
ત્યાર પછી ઉપાધ્યાયજી મંgારાજ વ્યાખ્યાન મડનું, વર્ણન કરતાં લખે છે કે,
A
...
" मध्ये तस्याः भ्रमणवसतेर्मण्डपो यः क्षणस्य
'
सोऽयं कामयाऽनुहि सभां तां सुधर्मा मघोनः । मुखचन्दोदय परिचित स्वर्णमाणिक्यभूषाश्रेणीदीप्तो विविधरचनाराजितस्तम्भशोभी ॥ १०५ ॥
"
"
',
ભાવાચ:—
તૈ ઉપાશ્રયની મધ્યમાં સિંહાસન છે. ત્યાં આગળ સભા મળે છે. આ સભા સુધર્માઇન્દ્રની સભાની કાન્તીને હરી લાવી હોય તેમ દેખાય છે. મુકતાફળ ચંદ્રેયમાં માતી માણેક સાનુ` વિગેરેથી ભરપુર હાય છે, અને થાંભલાં વિવિધ રચનાથી Àાભાયમાન છે. (૧૦૫)
ઉપર મુજબના શ્રીમદ્ ઉપાધ્યાયજી વિનય વિજયજીના ઉલ્લેખથી તે સમયની જાહેાજલાલી કેવી હશે તે વાંચક સમજી શકશે.
*>>*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com