________________
૧૭૫
मध्ये गोपीपुरमिह महान् श्रावकोपाश्रयोऽस्ति - कैलासाद्रिप्रतिभट इथ प्रौढलक्ष्मीनिधानम् ।' ... अन्तर्वाहतमतगुरुप्रौढ तेजोभिरुय- . . .
ज्ज्योतिर्मध्यस्थितमघवता ताविषणोपमेयः ॥ १०१॥ . भावार्थ:
' ગેપીપુરામાં શ્રાવકને એક માટે ઉપાશ્રય છે. તેમાં વસતા શ્રાવકે કૈલાસ પર્વતના જેવા મોટી લહમીન ભંડાર વાળા છે. તેમના હૃદયમાં વિતરાગ પ્રભુના ઉત્તમ માર્ગને વિષે અને ગુરૂઓ માટે અભિરૂચી છે. આકાશમાં જેમ ચંદ્રશેભે છે તેમ ગોપીપુરામાં આ ઉપાશ્રય શેભે છે. (૧૦૧)
भित्तौ भित्तौ स्फटिकसरुचौ कुट्टिमे कुट्टिमे च सक्रामंस्त्वं सुभग भवितास्यात्तलक्ष्यस्वरूपः। युक्तं चैतत्तरणिनगरोपाश्रयस्यान्यथाश्रीद्रष्टुं शक्या न खलु वपुषैकेन युष्मादृशापि ॥ १०२॥ तस्य द्वाराङ्गणभुवि भवान् स्थैर्यमालम्ब्य पश्यन् सासाहेवानिव नृजनुषो द्रक्ष्यति श्राद्धलोकान् । . . हस्त्यारूढानथ रथगतान् सादिनश्वार्थपौरुप्यान् श्रोतुं रसिकहृदयान् शीध्रमाटीकमानान् ॥१०३॥
ભાવાર્થઉપાશ્રયની ભિંતેમાં સફાટીક જડેલાં છે. અને કેટરીમાં ફાટીકને પ્રકાશ પડે છે. તે ઉપાશ્રય ખરેખર नेवा साय: छ. (१०२)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com