Book Title: Suratni Jain Directory
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Jivanchand Shakarchand Zaveri

View full book text
Previous | Next

Page 213
________________ સેવીને ધર્મણિ જેહનઈ નઈ સુરપતિ સંદી, ગુરુ ગીત ગાતી કરઈ નાયક ચરણિ નેઉર ઘૂઘરી કસાલ તાલ મૃગ ભંભા તિવિલ વેણુ બળવતી, ! કરિ શસ્ત હસ્તક નમી મસ્તક પુણ્યપૂર ગજાવતી. ૬ સૂરતિ એ સૂરતીબંદિરમાઈ કે, ' સેહઈ એ સંઘ સહકરૂ એ ચિથા એ ચેથા એ જગદાધાર કે, અભિનંદન મારઈ મનિ વસ્યા એ, સંવર એ સંવર એ કુલ શિણગાર કે, સેહઈ એ સૂરતિબંદિરઈ એ. સૂરતિબંદિરમાહિં સેહઈ સુગુણ ચોથે જિનવરૂ, સિદ્ધારથાનાં ઉઅર સરવરિ પ્રભુ મરાલ નેહરૂ કલ્યાણકમલા કેલિમંદિર મેરૂ ભૂધર ધીર એ, મુઝ ધ્યાન સંગિ રમે સામી તરૂઅહિં જિમ કીર એ. ૭ પાસ એ પાસ જિણેસર રાજી એ, જોસ એ જાસ વિમલ જસ રાગ્નિ કે; ત્રિભુવનમાંહઈ ગાઉ એ, ઉંબર ઉંબરવાડામાહઈ કે પાસ જિસેસર રાજીઉ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232