________________ ૨૧ર વવા એટલે મળેલા ગેરવમાં વૃદ્ધી કરવા આ સૈા કર્તવ્ય ક્ષેત્રમાં યથાશકિત ફાળે આપવા બહાર પડવું જોઈએ. આ સૈ સંસ્થાઓ તમારી છે. તમારા પૂર્વજોની લક્ષમીને તેમાં સદવ્યય થયે છે. અલબત્ત આ સં સંસ્થાઓમાં કાંઈને કાંઈ ન્યુનતાએ નજરે ચડશે પણ તે સહાધ્ય અને સદભાવથી મીટાવી શકાય તેમ છે. આથી જ તમારી શક્તિ, વિચાર, સાહસ, બળ, અને લક્ષ્મીને તેમાં સદુપયોગ કરો જોઈએ. તેથીજ મિત્રે ! આ સા કર્તવ્ય ક્ષેત્રે પૈકી તમને જેને પસંદ હોય તે તે સ્વિકારી તેમાં જ તમારી શક્તિઓ સમર્પિત કરો એ અભ્યર્થના સાથે લેખક વિરમે છે. CON સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com