________________
૧૧
તમારામાં ભાવના ખળ હાય, તમે સેવાના મહાન્ સૂત્રમાં માનતાં હૈ, તમે સમાજના કાઈ પણ પ્રકારે અભ્યુદય નાંછતાં ઢા, સમાજમાં પ્રવર્તતી ત્રુટિઓથી તમારૂં હૃદય કળતુ હાય, તે તે તમારે જરૂર બ્હાર આવવું ઘટે.
સમાજમાં ઝીણી નજરે નિહાળશેા તા યુવાને માટે અનેક સેવાના ક્ષેત્રે નજરે ચઢશે પછી તે કેળવણીના હા. સાહિત્યશ્વારના હા, ચૈત્યેાખાર વા તિર્થોંપ્યારના હા, અગર તેા સમાજ સુધારણાના હા.
આથીજ બન્યુ, તમારે હવે વિચારવાનેય સમય નથી, ચાલવાનાય સમય નથી, તમારે તે। દાડવાનુ છે. જ્યાં જ્યાં સેવાનું સ્થાન મળે, જ્યાં જ્યાં સમાજની ત્રુટિ જણાય ત્યાં ત્યાં તમારે પહેાંચી વળવાનુ છે. સમાજનુ સાચું નેતૃત્વ તમારાજ ભાગ્યે લખાયેલુ' છે તે સ્પષ્ટ સાખીત કરવા તમારે મ્હાર પઢવાની અનિવાર્ય અગત્ય આવી પડી છે અને તે તમારે સ્વીકારવીજ ઘટે.
અને સુરતના યુવાન્ મિત્રા,
તમારા ગારવના તે આ ઇતિહ્રાસ છે પણ એ ગૈારવ તમે પ્રાપ્ત કરેલું નહિ, એતા પૂર્વજોના વારસામાં મળેલુ છે. એ વારસા સંભાળવા હાય, પૂર્વજોના સાચા પુત્રા કહેવડાવવુ. હાય, તેા પૂર્વજોના કીર્તિ મદીર પર કળશ ચડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com