________________
૨૪ લાલદાસભાઈના પુત્ર જગન્નાથભાઈ થયા. જગન્નાથ -ભાઈની કારકિદી યશસ્વી છે. તેઓ મહાપુરૂષ હતાં. બુદ્ધિ અને શકિત ઉભય તેમને વર્યા હતાં. નગરશેઠ તરિકેની સાચી જાડેજલાલી તેમના સમયથી જ શરૂ થઈ. પાછળથી સત્તામાં આવતાં કંપનીએ જગન્નાથભાઈને સેનાને ચાંદ આપે અને ૩૦૦૦ ઘોડેસ્વારની સુબેદારી આપી અને તે સાથે તેમની નગરશેઠ તરિકેની નિમણુક કાયમ રાખી.
એ સમયે સુરતમાં દિલ્હીના બાદશાહની આણ વર્તતી દિલ્હીથી નિમાયેલા નવાબ રાજ્ય ચલાવતાં, પણ જે એ નવાબ જુલ્મી હેય અગર નાલાયક હોય તે તેમને બર- તરફ કરાવવાની સત્તા સુરતના ચાર આગેવાનોને આપવામાં - આવી હતી. તેમાં નગરશેઠ જગન્નાથભાઈ અને ભણશાલીજી મુખ્ય હતાં. તેઓ બને જૈને હતાં. આથી પણ જૈનેની જાહોજલાલીની પ્રાચિનતા સમજાશે.
જગન્નાથભાઈને સત્તા હતી અને એ સત્તા દાખવવા જેટી શકિત પણ હતી. તેમની શક્તિ સમજવા એક ઉલલેખ મલી આવે છે. નર્મગદ્ય પાને ૨૮૪ લેખકે - જણાવે છે કે
એક દંતકથા જણાવે છે કે નવાબ અરચના વખતમાં સુરતમાં એક જગન્નાથ કરીને શેકી હતું, તે એક વખત નવાબને મળવા ગમે ત્યારે નવાબે મશ્કરીમાં તેને કહ્યું કે તને કદાચ હું હમણું પકડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com