________________
: ૨૦૮
નરોતમદાસના પુત્ર ગુલાબભાઈ થયાં. નગરશેઠાઈ પીર પેઢી ચાલુ રહી. ગુલાબભાઈના પુત્ર તે આજના નગર શેક અને ન કેમના સંઘપતી શ્રીયુત બાબુભાઈ છે.
શ્રીયુત બાબુભાઈ પણ પિતાના વડવાઓની પ્રતિષ્ઠા જાળવી રહ્યાં છે, સુરતની પ્રજાના તેમજ જૈન કોમના જાહેર હીતના કાર્યોમાં પિતાને આગેવાની ભર્યો ફાળો આપી રહ્યાં છે. સુરત જન સમાજમાં લાંબા સમયથી ચાલ્યા આવતે ઝગડો પતાવવા તેઓ ઘણુ ઈન્તજાર હતા. તે દૂર કરાવવામાં તેઓશ્રીએ આગેવાની ભર્યો ભાગ લીધો હતે. હમણાંજ છેલા હિંદુ મુસ્લીમ હુલ્મડમાં પણ તેઓશ્રી હિંદુ કેમના આગેવાન તરિકે પિતાને ફાળો આપી પોતાની પ્રતિષ્ઠાને શોભાવી રહ્યા છે.
આ રીતે સુરતના નગરશેઠ અને જૈન સંઘપતીના કુટુમ્બને ઐતિહાસીક વૃતાન્ત છે. જેને કેમ સહેજે તે માટે મગરૂર થઈ શકે તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com