Book Title: Suratni Jain Directory
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Jivanchand Shakarchand Zaveri
View full book text
________________
૧૨
જુહરિયાં તીરથ સદા સમરથ હર સંકટ ભવિત એ તવન ભણતાં જાત્ર કેરો દીઈ ફલ રીઆમણાં ઘનસાર ચંદન સાર કેસર કુસુમચોરી ભરી, પ્રભુચરણ અંચી પુણ્ય સંચી ભાવપૂજા મેં કરી. આવે એ આવે એ નેર જાઈએ,
પૂછ પૂછ રાજુલકંત કે; સમરથ સામી સામલે એ,
ભેટીએ ભેટીએ અષણ જિણું કે, આવે એ નેર જાઈએ.
૧
રાનેર ઈણિપરિજિન જુહારી વલી મુઝ મન અજયુ, વડસાલિ રાઉલેસ્વામી વીરજિન ભેટણિ ગયે; ઘણુદીવિ ચિંતામણિ જુહારી નવસારી શ્રીપાસ એ, હસેટ ભગવઈ દેવ પૂજી ફલી મનની આસ એ. તપગચ્છ તપગચ્છ હીર પટેધરૂ એ,
જેસિંગ જેસિંગ ગુરૂ ગ૭ સ્તંભ કે; રૂપાઈ સુત તસ પટઈ એ,
વિજય એ વિજયદેવસૂવિંદ કે, તપગચ્છ હીર પટોધરૂ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232