SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જુહરિયાં તીરથ સદા સમરથ હર સંકટ ભવિત એ તવન ભણતાં જાત્ર કેરો દીઈ ફલ રીઆમણાં ઘનસાર ચંદન સાર કેસર કુસુમચોરી ભરી, પ્રભુચરણ અંચી પુણ્ય સંચી ભાવપૂજા મેં કરી. આવે એ આવે એ નેર જાઈએ, પૂછ પૂછ રાજુલકંત કે; સમરથ સામી સામલે એ, ભેટીએ ભેટીએ અષણ જિણું કે, આવે એ નેર જાઈએ. ૧ રાનેર ઈણિપરિજિન જુહારી વલી મુઝ મન અજયુ, વડસાલિ રાઉલેસ્વામી વીરજિન ભેટણિ ગયે; ઘણુદીવિ ચિંતામણિ જુહારી નવસારી શ્રીપાસ એ, હસેટ ભગવઈ દેવ પૂજી ફલી મનની આસ એ. તપગચ્છ તપગચ્છ હીર પટેધરૂ એ, જેસિંગ જેસિંગ ગુરૂ ગ૭ સ્તંભ કે; રૂપાઈ સુત તસ પટઈ એ, વિજય એ વિજયદેવસૂવિંદ કે, તપગચ્છ હીર પટોધરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy