________________
બીજા તે વિજયાઅર જિનવર નયર સુરતિ સહ એ, પ્રભુતણી મૂરતિ કષ્ટ ચરતિ લવિકનાં મન મેહ એક જિનવદન સુંદર સુર પુરંદર દૃષિ મુનિ આણંદ એ, જિમ કમલ વિકાસઈષિ દિનકર કુમુદ જિમ નવચંદએ. ૧૦ વંદ એ વંદુ એ પાસ ચિંતામણી એ,
દિનમણી દિનમણુ તેજનિધાન કે, ધ્યાન ધરૂં સ્વામીતણું એ,
સુખ ઘણું સુખ ઘણું પ્રભુનઈ નમિ કે, વિદુ એ પાસ ચિંતામણી એ.
ચિંતામણિ શ્રીપાસ વંદું આણંદુ સાહેલડી, પ્રભુવદન ચંદ અમંદતેજઈ ફલી મુઝ સુષવેલડી; અતિ ફૂટરૂં પ્રભુ ફણામંડલ દેષિ મુઝ મન ઉહસઈ, થન ઘટાડંબર દૃષિ હદિસિ મેર જિમ હઈડઈ હસઈ. ૧૧ તીરથ તીરથ સૂરતિ બંદિરઈ એ,
જુહાપરિયા જુહારિયાં એહ ઈગ્યાર કે, દુરગતિનાં દુષ વારી એ,
ઊપને ઊપને અતિ આણું કે, સૂરતિ તીરથ જુહારીયાં એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com