Book Title: Suratni Jain Directory
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Jivanchand Shakarchand Zaveri

View full book text
Previous | Next

Page 207
________________ નવસેં દસ પંચ તીરથી એ પટ અઠોતેર જાણુ ભ૦ નવસે ખ્યાતી પાટલી એ નવ તિહાં કમલમંડાણું, ભ૦ ૬ એકલમલ છે ઈગ્યારસે એ અધિકી સડતાલીસ, ભ૦ સિધ્ધચક્ર કહ્યા દેયસે એ ઉપરે ગુણચાલીસ. ભ૦ ૭ ચાવીસવટાની ગ્રેવીસગુણી એ પંચતીરથીની પંચ; ભ૦ અઠાણુગળુ કમલની એ ચામુષે ચાવીસ સંચ. ભ૦ ૮ એકલમલ સર્વે થઈ એ સહસ દસ એકતાલ ભ૦ સૂરતમાંહે જિનબિંબને એ વંદન કરૂં ત્રિકાલ. ભ૦ ૯ જિનપ્રતિમા જિન સારીષી એ સૂત્ર ઉવાઈ મુઝાર; ભ૦ રાયપાસેની ઉવાંગમાં એ સૂરીઆભને અધિકાર. ભ૦ ૧૦ નિક્ષેપ ચ જિનતણ એ શ્રીઅનુગયાર ઠવણસત્ય જિનવર કહે એ ઠાણુંગે સુવિચાર. શ્રીજિનપૂજા ચાલતી એ ભાષી ભગવાઈ અંગ; જ્ઞાતાસૂત્રે કુપદી એ જિન પૂજે મનરંગ. ભ૦ ઇત્યાદિક સૂત્રે ઘણુ એ જિનપ્રતિમા અધિકાર ભો સમતિ નિરમલ કારણે એ સિવસુખની દાતાર. ભ૦ ૧૩ ઉથાપક જિનબિંબના એ તેહને સંગ નિવાર, ભ૦ સંકા કંધ્યા પરિરી એ જિન પૂજે નરનારિ. ભ૦ ૧૪ એથી ચિત્યપ્રવાડની એ ઢાલ થઈ સુપ્રમાણે ભ૦ સાહાજી લાધે કહે જેહે ભણે એ તરા ઘરે કેડ કલ્યાણ. ભ૦ ૧૪ ભ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232