Book Title: Suratni Jain Directory
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Jivanchand Shakarchand Zaveri

View full book text
Previous | Next

Page 206
________________ ૧૮૬ સૂરતમાંહે ત્રણ ભૂયર દેહરા દસ શ્રીકાર; દયસય પણતીય છે દેહરાસર મહાર. * ૧ સરવાલે સવે થઈ બિંબ સંખ્યા કહું તેહ તીન હજાર નવસે અધિક બેહતર પ્રણમું તેહ. ઢાલ ચોથી. કનકકમલ પગલા હવે, એ દેશી. . યાત્રા સુરત સહેરની એ કીધી અધિક ઉહલ્લાસ, વિજન સાંભલે એક નેરતાઈ ભાવસું એ પિહિતી મનત આસ. ભટ ૧ દેહરે દેરાસરતણી એ જિનપ્રતિમા છે જેહ; ભ૦ રચના ચૈત્યપ્રવાડની એ સંધ્યાયે કહી તેહ. ભ૦ ૨ એકીકી ગુણતાં થકાં એ પ્રતિમા ચ્યાર હજાર ભ૦ સરવાલે સરવે થઈ એ સૂરત નગર મુઝાર. ભ૦ ૩ બિંબ પાષાણ ને ધાતુમેં એ રતનમય છે જેહ, ભય વિગતેલું હવે વર્ણવું એ નરનારી સુણે તેહ. ભ૦ ૪ પાંચસે બિંબ પાષાણ એ માંહે રતનમય સાર; ભ : એકસે એક એવીસવટા એ ચામુષ ષટ ચિતધાર. ભ૦ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232