________________
૧૭૪ પ્રકરણ ૧૯ મું.
જેન મેઘદૂત શું કહે છે? કવિશ્રી ન્હાનાલાલ કહે છે તેમ ગોપીપુરામાં સુરતી જેની જાહેજલાલી આજકાલની નહિ પણ જૈન મેઘદૂત રચાયા ત્યારની છે, તે વાસ્તવીક છે. સુરતમાં ગેપીપુરા જાહેરજલાલીની ટોચે ગણાય છે. તેમાં જૈન સમાજ સાથી વિશેષ સંપત્તિશાલી છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી વિનયવિજ્યજીએ ઈન્દુદ્દતમાં સુરતના ગોપીપુરાના વૈભવનું આકર્ષક વર્ણન કરેલું છે તે નીચે મુજબ.
પ્રથમ સુરતના શ્રાવકેનું વર્ણન છે તેમાં ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે –
ચર કાઢતગુમનનો વિશ્વમાં વળ્યા संख्यातीता अमितविभवाः प्रौढशाखाप्रशाखाः । સુકાણાદાયનાનિતા સંરિતા: પવૃક્ષા प्रादुर्भूनास्तपगणपतिप्रौढपुण्यानुभावात् ॥ ९९ ॥
ભાવાર્થ–સુરતના શ્રાવકે શ્રધ્ધાળું તેમજ સારી બુદ્ધિવાળા છે. જગને માનનીય અને હશીયાર છે. તેઓ ઘણા વૈભવ શાળી છે. તેમને વિસ્તાર કલ્પવક્ષ સમાન માટે છે.ઉપરને વૈભવ તપગચ્છના અધિપતિ વિજયપ્રભસૂરિના પૂન્યને પ્રતાપ છે. (૯૯)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com