SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ તે ઉપાશ્રયના દરવાજાની ભૂમિ આગળ શ્રાવકોના અનેક થા-હાથી-ધાડાં-પાયદળ હાજર હાય છે કારણ. શ્રાવકા એ સા વાહુનામાં તૈયારી કરી ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા આવે છે. (૧૦૩) ત્યાર પછી ઉપાધ્યાયજી મંgારાજ વ્યાખ્યાન મડનું, વર્ણન કરતાં લખે છે કે, A ... " मध्ये तस्याः भ्रमणवसतेर्मण्डपो यः क्षणस्य ' सोऽयं कामयाऽनुहि सभां तां सुधर्मा मघोनः । मुखचन्दोदय परिचित स्वर्णमाणिक्यभूषाश्रेणीदीप्तो विविधरचनाराजितस्तम्भशोभी ॥ १०५ ॥ " " ', ભાવાચ:— તૈ ઉપાશ્રયની મધ્યમાં સિંહાસન છે. ત્યાં આગળ સભા મળે છે. આ સભા સુધર્માઇન્દ્રની સભાની કાન્તીને હરી લાવી હોય તેમ દેખાય છે. મુકતાફળ ચંદ્રેયમાં માતી માણેક સાનુ` વિગેરેથી ભરપુર હાય છે, અને થાંભલાં વિવિધ રચનાથી Àાભાયમાન છે. (૧૦૫) ઉપર મુજબના શ્રીમદ્ ઉપાધ્યાયજી વિનય વિજયજીના ઉલ્લેખથી તે સમયની જાહેાજલાલી કેવી હશે તે વાંચક સમજી શકશે. *>>* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy