________________
૭૩
આમ સાહિત્યના ઉધ્ધારના પૂનિત કાર્યમાં સુરતમાં,
(૧) શ્રી દેવચંદ લાલભાઈ પુરતટેચ્છાર ફન્ડ અને આગોદય સમિતિ.
(૨) શેઠ નગીનચંદ મંછુભાઈ જૈન સાહિત્યેષ્ઠાર ફન્ડ.
(૩) શ્રી વિજયકમલસૂરિશ્વરજી પ્રાચિન હસ્ત લીખિત પુસ્તકધ્ધાર ફન્ડ અસ્થિત્વમાં આવ્યાં છે.
આ ઉપરાંત ખાનગી ગૃહસ્થો અને ભંડારો તરફથી પણ કેટલાક પુસ્તકો છપાયા છે અને હજુ પણ છપાય છે.
આ સિા સંસ્થાઓએ સાહિત્યના ઉધ્ધારમાં સંગીન ફાળે આપે છે તેથી તે જૈન સમાજ સુવિદિત છે. આ સંસ્થાઓએ શાસનને શોભાવ્યું છે. આથી જ સારીય જૈન સમાજ ઉપરોક્ત મહાત્માઓ-સંસ્થાઓ-તેના સ્થાપક અને વહીવટદારોની ત્રાણું છે. હજુ પણ આ કાર્યને વધુ યશસ્વી બનાવવાને આ સંસ્થાઓના વ્યવસ્થાપકે તનતોડ પ્રયત્ન આદરશે એમ સમાજને ખાત્રી ભરી આશા છે.
સુરતમાં ઉપરની સંસ્થાઓ ઉપરાંત જ્ઞાન ભંડારે, અને લાઈબ્રેરીઓ પણ છે. સૈ જૈન સાહિત્યના પ્રચાર અને ઉધ્ધાર અર્થે યથાશકિત પ્રયત્ન કરી રહ્યા છે. તે અવશ્ય ધન્યવાદને પાત્ર છે. સા સંસ્થાની વિગતવાર નેધ નિચે અપાઈ છે. સિ પિતાના સુપ્રયાસ ચાલુ રાખે અને આ કાર્યને સંપૂર્ણ સફળતાએ પહોંચાડે એજ મહેચ્છા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com