________________
કાયમી સામમિ વાત્સલ્યો.
"સુરતનું જમણુ અને કાશીનું મરણ એ લોકોક્તિ કાંઈ અર્થ શુન્ય જ હોય. અને નથી એ સુરતના જૈનોના સાધર્મિવાત્સલ્ય નિહાળ્યા હશે તે સ્વમુખે સ્વિકારશેજ. સુરતના જૈને જેમ જમવામાં કુશળ ગણાય છે તેમ જમાડવામાં પણ ખરા. પણ સાધમિ બધુઓને જમાડવામાં એજ ઉમદા હેતુ સમાયે છે કે પિતાના સાધર્મિ બધુએ કોઈપણ ન્યાત જાતના ભેદ ભાવ સિવાય પિતાને આંગણે પધારે અને તેમાંય શુષ સમકિતી લેવી છે પિતાનું આંગણું પાવન કરે. એવા શુધ્ધ સમકિતી ભવી જીવે ઉચ્ચ આત્માઓ, ભાવી તિર્થંકરના ભવ્યાત્માએ પિતાને આંગણે પધારે એથી મહદ્ ભાગ્ય કયાં હેય. આજ કારણે સાધર્મિ વાત્સલ્યનું બહુમાન જૈનમાં છે અને રહેશે. એવા સાધર્મિ વાત્સલ્ય કાયમ થાય એવી પણ યોજના સુરતે સ્વિકારી છે. એ પણ સુરતના જૈનેની વિશિષ્ટતા લેખાશે. સુરતમાં ત્રણ સાધર્મિ વાત્સલ્ય કાયમ થાય છે એક તે,
મહૂમ શેઠ નગીનભાઇ ઘેલાભાઈ તરફથી શ્રી વાસુપૂજ્ય સ્વામિના દરેરાસરની વરસ ગાંઠના દિવસે વૈશાક સુદ છઠના દિવસે થાય છે. તે માટે રૂ. ૩૫૦૦૦)ની નાદર રકમ જુદી મુકાઈ છે. તેનું ટ્રસ્ટડીડ પણ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com